શોધખોળ કરો
OTTની આ એક્ટ્રેસે પાર કરી દીધી બૉલ્ડનેસની તમામ હદો, કરાવ્યુ એવુ હૉટ ફોટોશૂટ કે જોનારા ઉર્ફીને પણ ભૂલી જશે.........
Tripti Dimri: એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી (Tripti Dimri)ને તોત મે ઓળખો જ છો ? તેને ઓટીટી પર રિલીઝ મૂવી 'બુલબુલ' અને 'લૈલા મજનૂ'થી જબરદસ્ત પરફોર્ન્સ આપ્યુ છે.
ફાઇલ તસવીર
1/7

Tripti Dimri: એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી (Tripti Dimri)ને તોત મે ઓળખો જ છો ? તેને ઓટીટી પર રિલીઝ મૂવી 'બુલબુલ' અને 'લૈલા મજનૂ'થી જબરદસ્ત પરફોર્ન્સ આપ્યુ છે. ટેલેન્ટેડ તૃપ્તિ (Tripti Dimri) સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. આવામાં તેની તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થાય છે. હવે આ બધાની વચ્ચે તેનુ નવુ ફોટોશૂટ વાયરલ થયુ છે.
2/7

એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી (Tripti Dimri) એક ટેલેન્ટેડ અભિનેત્રી છે. તેને બુલબુલ અને લૈલા મજનૂ જેવી શાનદાર ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી ફેન્સનુ દિલ જીતી લીધુ છે. આ બન્ને ફિલ્મો ઓટીટી પર ખુબ હીટ રહી હતી.
Published at : 07 Aug 2022 02:50 PM (IST)
આગળ જુઓ




















