શોધખોળ કરો

TVની આ સંસ્કારી પુત્રવધૂએ ગોવામાં બીચ પર બિકિનીમાં આપ્યા પોઝ

ટીવી પર સંસ્કારી પુત્રવધૂની છબી ધરાવતી અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરીની સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

All Photo Credit: Instagram

1/6
ટીવી પર સંસ્કારી પુત્રવધૂની છબી ધરાવતી અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરીની સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોમાં એક્ટ્રેસ ગોવાના બીચ પર બિકીનીમાં પોતાની મનમોહક સ્ટાઈલ બતાવતી જોવા મળે છે.

2/6
‘ઉડારિયાં’ ફેમ પ્રિયંકા ચહર ચૌધરી ખૂબ જ પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. પ્રિયંકા બિગ બોસ 16માં તેના લૂકના કારણે ઘણી ચર્ચામાં આવી હતી. હાલમાં અભિનેત્રી તેના બોયફ્રેન્ડ અંકિત ગુપ્તા અને મિત્રો સાથે ગોવામાં એન્જોય કરી રહી છે. અભિનેત્રીની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

3/6
પ્રિયંકા ચહર ચૌધરી ગોવામાં બીચ પર સફેદ બિકીનીમાં કિલર લાગી રહી છે. તેણીએ તેને ગ્રીન કલરના પોલ્કા ડોટ પ્રિન્ટ સ્કર્ટ સાથે જોડી બનાવી હતી.

4/6
અભિનેત્રીએ બિકીની પહેરીને તેના ટોન ફિગરને પણ ફ્લોન્ટ કર્યું હતું, જેમાં પ્રિયંકા ગોવાના બીચ પર મસ્તીભરી અંદાજમાં જોવા મળી હતી.

5/6
અભિનેત્રીએ બિકીની પહેરીને તેના ટોન ફિગરને પણ ફ્લોન્ટ કર્યું હતું, જેમાં પ્રિયંકા ગોવાના બીચ પર મસ્તીભરી અંદાજમાં જોવા મળી હતી.અભિનેત્રીની સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પ્રિયંકા તેના મિત્રો સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે.

6/6
આ તસવીરોમાં પ્રિયંકા ચહર ચૌધરી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ અંકિત ગુપ્તા સાથે મસ્તી કરતી જોવા મળે છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ

ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી

Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ

Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ

Weather: અકવાન વાવાઝોડાને લઇને  દેશના આ  રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Embed widget