શોધખોળ કરો
Priyanka Chopra Funny Kissa: જ્યારે નશામાં ચકચૂર હાલતમાં ફ્લાઇટમાં બેઠી પ્રિયંકા ચોપરા, ફ્લાઇટ અટેંડેન્ટે કહ્યો આ ફનિ કિસ્સો
Priyanka Chopra Funny Kissa: જ્યારે નશામાં ચકચૂર હાલતમાં ફ્લાઇટમાં બેઠી પ્રિયંકા ચોપરા, ફ્લાઇટ અટેંડેન્ટે કહ્યું આ ફનિ કિસ્સો
તસવીર ઇન્સ્ટામાંથી
1/7

પીસીએ બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે. પરંતુ આ અહેવાલમાં અમે તમારા માટે તેમની કારકિર્દી સાથે નહીં પરંતુ તેમના અંગત જીવન સાથે જોડાયેલી એક ઘટના લાવ્યા છીએ. આ સાંભળીને તમે દંગ રહી જશો.
2/7

આ વાત તે સમયની છે. જ્યારે પ્રિયંકા ચોપરા 'ક્વોન્ટિકો'ને લઇને ચર્ચામાં હતી. આ સમય દરમિયાન, એકવાર તે ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી. તે એટલી નશામાં હતી કે તેણે ફ્લાઈટમાં એવું કામ કર્યું કે ત્યાં હાજર પેસેન્જરો હસવાનું રોકી શક્યા ન હતા.
Published at : 08 Sep 2023 06:00 PM (IST)
આગળ જુઓ





















