શોધખોળ કરો

Casting Couch : રાજીવ ખંડેલવાલે ખુલ્લા મને કરી વાત, કહ્યું, મેં પણ કાસ્ટિંગ કાઉચનો કર્યો છે સામનો

સેલેબ્સ હવે ખુલ્લેઆમ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરે છે, પછી તે ટીવી ઇન્ડસ્ટ્રીના હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના. હાલમાં જ ટીવી એક્ટર રાજીવ ખંડેલવાલે આ અંગે ખુલીને વાત કરી હતી.

તસવીર ઇન્સ્ટામાંથી

1/8
Casting Couch : સેલેબ્સ હવે ખુલ્લેઆમ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરે છે, પછી તે ટીવી ઇન્ડસ્ટ્રીના હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના. હાલમાં જ ટીવી એક્ટર રાજીવ ખંડેલવાલે આ અંગે ખુલીને વાત કરી હતી.

2/8
ફેમસ એક્ટર અને હોસ્ટ રાજીવ ખંડેલવાલે કહ્યું છે કે, તેઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર બન્યા છે. અભિનેતા કહે છે કે લોકો માત્ર મહિલાઓની સુરક્ષાની વાત કરે છે, પરંતુ પુરુષોને પોતાના પડકારો છે.

3/8
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું, 'પુરુષો સાથે પણ આવું થાય છે પરંતુ તે  આટલી બધી જાણ કરતા નથી અને તેની વધુ ચર્ચા પણ નથી થતી.

4/8
મેં કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કર્યો છે. પરંતુ કેટલાક વિચિત્ર કારણોસર આપણો સમાજ વિચારે છે કે 'હા ઠીક છે, લડકા હૈ, તેણે મેનેજ કર્યું હશે. પરંતુ અહીં, જ્યારે કોઈ મહિલા અથવા અભિનેત્રી વિશે વાત કરવામાં આવે છે, ત્યારે વસ્તુઓ અલગ છે. આપણે પુરૂષો વિશે એવી જ લાગણીઓ અનુભવતા નથી જેટલી આપણે સ્ત્રીઓ માટે અનુભવીએ છીએ.

5/8
'આનું એક કારણ પુરૂષ પ્રધાન  સમાજ છે જેણે મહિલાઓને નિશ્ચિત રીતે  જોઇ છે. તેમને લાંબા સમયથી તેમનો હક આપવામાં આવ્યો ન હતો. તેથી આપણે  આપણે સ્ત્રીઓ કોઇ પણ બાબતને વધુ સારી રીતે સમજીએ અને અનુભવીએ છીએ.

6/8
અભિનેતાએ આગળ કહ્યું, 'મને લાગે છે કે પુરુષો તેમાંથી ઝડપથી બહાર આવે છે કારણ કે તેની બનાવટ જ એવી છે.

7/8
'જ્યારે મેં ઘણી સ્ત્રીઓ પાસેથી સાંભળ્યું છે કે, તે જ્યારે કાસ્ટિંગ કાઉચનો શિકાર થાય છે ત્યારે તે  તેઓ અંદરથી ખૂબ જ ખરાબ અનુભવે છે.  પણ મને અંદરથી આવું કઇ ફીલ ન હતું થયું પરંતુ મે કહ્યું કે,  'સોરી બોસ, હું આની સામે ઝૂકવાનો નથી.' પુરુષો અને સ્ત્રીઓને અલગ-અલગ  રીતે દરેક બાબતે જોવામાં આવે છે પરંતુ હવે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે.

8/8
પોતાની વાત પૂરી કરતા અભિનેતાએ કહ્યું, 'હવે મહિલાઓ આ વસ્તુઓનો સામનો કરવા માટે પહેલા કરતા વધુ મજબૂત, સ્માર્ટ અને વધુ આત્મવિશ્વાસ ધરાવતી બની ગઈ છે. આજના સમયમાં પુરુષો પણ મહિલાઓથી ડરે છે.'

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget