શોધખોળ કરો
Bhojpuri News: રંગબેરંગી ડ્રેસમાં જોવા મળી ભોજપુરી ક્વિન Rani Chatterjee
તાજેતરમાં ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ પોતાની બે સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં રાની રંગબેરંગી ડ્રેસમાં જોવા મળી રહી છે.
Rani Chatterjee
1/7

તાજેતરમાં ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ પોતાની બે સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં રાની રંગબેરંગી ડ્રેસમાં જોવા મળી રહી છે.
2/7

ભોજપુરીની પ્રખ્યાત અભિનેત્રી રાની ચેટર્જી આજે કોઈ ઓળખની જરૂર નથી. રાની ચેટર્જીએ પોતાના અભિનયના દમ પર લાખો લોકોના દિલ જીતી લીધા છે.
Published at : 06 Sep 2022 11:20 AM (IST)
Tags :
Rani Chatterjeeઆગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ઓટો
દેશ
ધર્મ-જ્યોતિષ