શોધખોળ કરો

Aneet Padda Look: વ્હાઈટ મિડી ડ્રેસમાં જોવા મળ્યો અનિત પડ્ડાનો ગ્લેમરસ લૂક

Aneet Padda Look: અભિનેત્રી અનિત પડ્ડા તાજેતરમાં એક ઇવેન્ટમાં તેના લુકને લઈને ચર્ચામાં આવી હતી. ચાહકોને તેની સિમ્પલ અને ક્લાસી સ્ટાઇલ, વ્હાઈટ મિડી ડ્રેસ, એસેસરીઝ અને મેકઅપ ખૂબ ગમ્યો હતો.

અનિત પડ્ડા તાજેતરમાં એક ઇવેન્ટમાં તેના લુકને લઈને ચર્ચામાં આવી હતી

1/7
Aneet Padda Look: અભિનેત્રી અનિત પડ્ડા તાજેતરમાં એક ઇવેન્ટમાં તેના લુકને લઈને ચર્ચામાં આવી હતી. ચાહકોને તેની સિમ્પલ અને ક્લાસી સ્ટાઇલ, વ્હાઈટ મિડી ડ્રેસ, એસેસરીઝ અને મેકઅપ ખૂબ ગમ્યો હતો.
Aneet Padda Look: અભિનેત્રી અનિત પડ્ડા તાજેતરમાં એક ઇવેન્ટમાં તેના લુકને લઈને ચર્ચામાં આવી હતી. ચાહકોને તેની સિમ્પલ અને ક્લાસી સ્ટાઇલ, વ્હાઈટ મિડી ડ્રેસ, એસેસરીઝ અને મેકઅપ ખૂબ ગમ્યો હતો.
2/7
બોલિવૂડ ફિલ્મ
બોલિવૂડ ફિલ્મ "સૈયારા" થી અનિતને લોકપ્રિયતા મળી હતી. તેણીએ તાજેતરમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. જેણે થોડા જ સમયમાં પોતાની એક્ટિંગથી દિલ જીતી લીધા હતા.
3/7
અનિતે વ્હાઈટ કલરની ફ્લેયર્ડ મિડી ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસની ખાસિયત તેનો ઉપરનો હિસ્સો છે. જે એક મોર્ડન લુક આપે છે.

4/7
ડ્રેસમાં હોલ્ટર નેક ડિઝાઇન છે, જે તેણીને સુંદર બનાવે છે. તે ઉનાળાના દિવસ અથવા ખાસ ઇવેન્ટ માટે યોગ્ય છે.

5/7
એસેસરીઝની વાત કરીએ તો અનિતે તેનો લુક સિમ્પલ રાખ્યો હતો. તેણીએ એક નેકલેસ પહેર્યો હતો અને કાંડા પર એક સ્લીક બ્રેસલેટ પહેર્યું હતું.

6/7
આ લુકમાં અનિત ખૂબ જ ફ્રેશ અને ક્લાસી લાગે છે. આ સ્ટાઇલ ડે આઉટ અથવા ફોર્મલ પાર્ટી માટે પરફેક્ટ હોઈ શકે છે.

7/7
તેણે પોઇન્ટેડ હાઇ હીલ્સ પહેરી હતી, જે તેના આઉટફિટને કમ્પ્લીટ કરે છે અને તેને ખૂબ જ સ્ટાઇલિશ લુક આપે છે.  તેની સિમ્પલ છતાં સ્ટાઇલિશ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી

ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન

પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી

Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 

ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?

તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત

'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન

દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો

Embed widget