શોધખોળ કરો

હોટેલમાં મળવા બોલાવી પછી બિકિની પહેરીને.... આ બોલિવૂડ એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ મુદ્દે કર્યો મોટો ખુલાસો

Sanaya Irani Faced Casting Couch: ટીવીની આ લોકપ્રિય અભિનેત્રીએ ખુલાસો કર્યો કે કેવી રીતે તેમણે બોલીવુડ અને દક્ષિણમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.

આપણે વાત કરી રહ્યા છીએ ટીવીની લોકપ્રિય અભિનેત્રી સનાયા ઈરાનીની. હા, સનાયાએ પોતાના કરિયરની શરૂઆત મોટા પડદાથી કરી હતી અને 2006 દરમિયાન તે આમિર ખાન સ્ટારર ફિલ્મમાં દેખાઈ હતી. ત્યારબાદ તેણે ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જોકે હવે ઘણા સમયથી અભિનેત્રી સ્ક્રીનથી દૂર છે. તાજેતરમાં અભિનેત્રીએ બોલીવુડ વિશે એવો ખુલાસો કર્યો જેનાથી તેના ચાહકો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા.

1/7
'કસમ સે', 'રાધા કી બેટિયાં કુછ કર દિખાએંગી', 'કહો ના યાર હૈ', 'જરા નચકે દિખા 2', 'મિલે જબ હમ તુમ' જેવા અનેક ટીવી શોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી સનાયા ઈરાની કોઈ ઓળખની મોહતાજ નથી. અભિનેત્રીએ પોતાની અભિનયથી ઘર ઘરમાં ઓળખ બનાવી છે.

2/7
સનાયા ઈરાનીએ મોટા પડદા પર પણ ખૂબ નામ કમાયું છે. અભિનેત્રી ભલે ઘણા સમયથી સ્ક્રીનથી ગાયબ હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. સાથે જ ચાહકો આજે પણ તેને ખૂબ પસંદ કરે છે.

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો

IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'

'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  

ABP Premium

વિડિઓઝ

Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....

કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર

Embed widget