શોધખોળ કરો
Shraddha Arya : સફેદ સાડીમાં શ્રદ્ધા આર્યાએ શેર કર્યા ગ્લેમરસ Photos
Shraddha Arya photos : ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ હાલમાં જ તેની તસવીરો શેર કરી છે.
Shraddha Arya photos
1/6

'કુંડલી ભાગ્ય' ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યા ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે.
2/6

અભિનય સિવાય શ્રદ્ધા આર્ય તેના ગ્લેમરસ લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. તેનો દરેક દેખાવ એક ટ્રેન્ડ બની જાય છે.
Published at : 05 Aug 2022 10:55 PM (IST)
આગળ જુઓ





















