શોધખોળ કરો
Sofia Ansari Photos: કોણ છે સોશિયલ મીડિયા ક્વિન સોફિયા અંસારી? દરેક ફોટો થાય છે વાયરલ...

સોફિયા અંસારી
1/8

ટિક ટોક સ્ટાર સોફિયા અંસારી પણ સોશિયલ મીડિયાની ક્વિન છે. સોફિયા અંસારી સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરોને કારણે યુવાનોમાં ખૂબ જ ફેમસ છે.
2/8

25 વર્ષની ઉંમરે સોફિયા અંસારીએ પોતાના સેક્સી લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. સોફિયા અંસારી તેના શોર્ટ વીડિયો માટે ખૂબ જ ફેમસ છે.
3/8

સોફિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માત્ર બોલ્ડ અને હોટ ફોટો જ જોવા મળશે. ઘણી વખત સોફિયા પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરોને કારણે ટ્રોલ પણ થાય છે.
4/8

જ્યાં એક તરફ લોકો સોફિયા અંસારીને ખૂબ પસંદ કરે છે. બીજી તરફ આવી તસવીરો શેર કરવાને કારણે ધાર્મિક કટ્ટરપંથીઓ તેને ખૂબ નફરત કરે છે.
5/8

હાલમાં જ બોલ્ડ અને સેક્સી તસવીરો શેર કરવાને કારણે સોફિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. જો કે, તેનું એકાઉન્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.
6/8

નિષ્ણાતોના મતે તેના બોલ્ડ વીડિયોના કારણે ઈન્સ્ટાગ્રામની કોમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન થયું હતું. આ કારણે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
7/8

તમને જણાવી દઈએ કે, સોફિયાના ઈન્સ્ટાગ્રામ પર 91 લાખથી વધુ ફોલોઅર્સ છે. સોફિયા અંસારી પશ્ચિમ બંગાળની છે અને ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર છે.
8/8

વર્ષ 2020માં, ભારત સરકારે ટિક-ટોક પર પ્રતિબંધ મૂક્યા પછી, સોફિયા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર સક્રિય થઈ હતી. તેના એકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો હતો.
Published at : 13 Jun 2022 08:04 PM (IST)
આગળ જુઓ
Advertisement