શોધખોળ કરો

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન મુંબઇ પરત ફરી, પૈપરાજીના કેમેરામાં કેદ થઇ કંઇક આ પ્રકારની તસવીરો

સુહાના ખાન

1/5
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન મુંબઈ પાછી ફરી છે. સુહાના બહુ જલદી ફિલ્મોમાં એન્ટ્રી કરશે. સુહાના કરણ જૌહરની ધર્મા પ્રોડક્શન અથવા આદિત્ય ચોપરાની યશરાજ બેનર એ બે  પ્રોડક્શન હાઉસમાંથી એક પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં કામ કરીને ડેબ્યુ કરસે એ નક્કી છે.

2/5
કરણ જૌહર  અને  આદિત્ય ચોપરા  બંને શાહરૂખ ખાનની અત્યંત નજીક મનાય છે.  જે સુહાના બોલિવૂડમાં લોન્ચ કરશે, સુહાનાએ નવેમ્બર, 2019માં આવેલી 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ'માં કામ કર્યું હતું. અંગ્રેજીમાં બનેલી આ 10 મિનિટની શોર્ટ ફિલ્મમાં સુહાનાના પર્ફોર્મંન્સની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

3/5
સુહાનાને અંગ્રેજીમાં બીજી ફિલ્મોની ઓફર પણ છે પણ સુહાના સુહાના બોલીવૂડમાં કામ કરવા માગે છે. તેણે અભ્યાસ ફિલ્મ મેકિંગનો પૂરો કરી લીધો છે અને હવે સુહાના બોલીવૂડના કયા પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી બોલીવૂડમાં એન્ટ્રી કરવા માગે છે તેના પર ખાન પરિવાર ચર્ચા કરી રહ્યા છે.  સુહાના ધર્મા પ્રોડક્શન અથવા યશરાજ બેનર એ બેમાંથી એક પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં કામ કરે એવી શક્યતા છે.

4/5
સુહાના 21 વર્ષની છે અને ન્યૂયોર્કમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઇ પાછી આવી છે. 14 જાન્યુઆરીએ સુહાના ખાન મુંબઇમાં જોવા મળી હતી. સુહાના કારમાં જઈ રહી હતી ત્યારે ફોટોગ્રાફરો તેને જોઈ જતાં દોડ્યા હતા. સુહાના ખાને ફોટોગ્રાફરો સામે જોઇને હાથ હલાવ્યો હતો.

5/5
શાહરૂખ ખાન માટે  ગયું વર્ષ   સારું રહ્યુ નહોતું. સુહાનાનો ભાઇ તથા શાહરૂખ-ગૌરીનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પકડાયો હતો. લાંબા સમય સુધી આર્થર રોડ જેલમાં રહ્યા પછી આર્યન જામની પર છૂટ્યો હતો. ખાન પરિવાર પરની આ મુસીબતનામાં સુહાના ન્યૂયોર્કમાં હતી. સુહાના ખાને આર્યનના ડ્રગ્સ કેસ વખતે નવેમ્બર, 2021માં ન્યૂયોર્ક છોડીને બારત આવવાની જાહેરાત કરી  હતી. શાહરૂખ અને ગૌરીએ સુહાનાને ભારત આવવા ના પાડી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ  દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget