શોધખોળ કરો
Rasik Dave Death: મહાભારતમાં નંદની ભૂમિકા ભજવનારા રસિક દવેનું નિધન, અરર... ફેમ કેતકી દવેના હતા પતિ
Rasik Dave Passes Away: રસિક દવેના નિધનથી ગુજરાતી કલાકાર જગતમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. અનેક કલાકારોએ તેમને શ્રદ્ધાજંલિ પાઠવી છે.
રસિક દવે અને કેતકી દવે
1/6

ગુજરાતી કલાકાર રસિક દવેનું 65 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અરર... ફેમ કેતકી દવેના પતિ હતા. રસિક દવે કિડનીની બીમારીથી પીડાતા હતા.
2/6

અનેક નાટકો, સિરિયલો અને ફિલ્મોમાં અભિનય કરનારા રસિક દવેએ ગઈકાલે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની કેતકી દવે અને પુત્રનો સમાવેશ થાય છે.
Published at : 30 Jul 2022 11:35 AM (IST)
આગળ જુઓ





















