શોધખોળ કરો
Avneet Kaurની સ્ટાઈલનો નથી કોઈ તોડ, બ્લેક ફ્લોરલ પ્રિંટ ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ
અવનીત કૌર
1/6

અવનીત કૌરની ઉંમર માત્ર 20 વર્ષની છે, પરંતુ નાની ઉંમરમાં તે પોતાના સ્ટાઇલિશ લુકથી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. ફરી એકવાર કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.
2/6

અવનીત કૌર આ દિવસોમાં દુબઈમાં છે. દુબઈથી અવનીત કૌર પોતાની સુંદર વધુ તસવીરો શેર કરીને ચાહકોને ઘણી બધી અપડેટ આપી રહી છે.
Published at : 30 Jun 2022 03:53 PM (IST)
આગળ જુઓ





















