શોધખોળ કરો
Krishna Mukherjee Trolled: હનીમૂન પર ટીવીની 'સંસ્કારી વહુ'એ બિકિનીમાં જોઇ ભડક્યા લોકો
'યે હૈ મોહબ્બતેં' ફેમ ટીવી અભિનેત્રી કૃષ્ણા મુખર્જી તેના હનીમૂન પર બિકીની પહેરવાને કારણે ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

'યે હૈ મોહબ્બતેં' ફેમ ટીવી અભિનેત્રી કૃષ્ણા મુખર્જી તેના હનીમૂન પર બિકીની પહેરવાને કારણે ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
2/8

ટીવી એક્ટ્રેસ ક્રિષ્ના મુખર્જીએ થોડા દિવસ પહેલા જ તેના બોયફ્રેન્ડ ચિરાગ બાટલીવાલા સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ અભિનેત્રી હનીમૂન પર ગઈ છે.
Published at : 30 Mar 2023 02:29 PM (IST)
આગળ જુઓ