શોધખોળ કરો

આ ખૂબસૂરત અદાકારાનું ફિલ્મી કરિયર તો રહ્યું સફળ પરંતુ પ્રેમના મામલે રહી નિષ્ફળ, આજે પણ છે સિંગલ

12....

1/9
Single Bollywood  celebs:  કહેવાય છે કે એ લોકો ખૂબ જ નસીબદાર હોય છે જેમને  જિંદગીમાં તો પ્રમ મળી જાય છે  કારણ કે સાચો પ્રેમ દરેકના નસીબમાં નથી હોતો. ખાસ કરીને ગ્લેમરની દુનિયા એવી  બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા સ્ટાર્સની લાંબી યાદી છે, જેમનું ફિલ્મી કરિયર સફળ રહ્યું, પરંતુ પ્રેમના મામલે તેમને નિષ્ફળતા જ મળી.

2/9
આજે અમે તમને બોલિવૂડની આવી 6 સુંદરીઓનો પરિચય કરાવીએ છીએ, જેમની ઉંમર 40થી વધુ છે, છતાં પણ તેઓ સિંગલ છે.

3/9
શમિતા શેટ્ટીનું અનેક સેલેબ્સ સાથે નામ જોડાયું પરંતુ તે  શમિતા શેટ્ટી સિંગલ જ છે, જો કે હાલ તેના અફેરની ચર્ચા રાકેશ બાપટની સાથે ચાલી રહી છે.

4/9
કાજોલની બહેન તનીષા મુખર્જીનું નામ અરમાન કોહલી ઉદય ચોપડા સાથે જોડાયું હતું જો કે આ જે પણ આ એક્ટ્રેસ સિંગલ છે.

5/9
અભિનેત્રી તબ્બુએ લગ્ન નથી કર્યાં, અજય દેવગણ સાથે પ્રેમની વાતો સામે આવી હતી. જો કે બંનેના લગ્ન થઇ શક્યાં

6/9
સાક્ષી તંવરે કોઇ બિઝનેસ મેન સાથે લગ્ન કર્યાંની અફવાઓ હતી. જો કે  જોકે, અભિનેત્રીએ તમામ અફવાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે સિંગલ છે. ઓક્ટોબર 2018 માં, તેણે 9 મહિનાની બાળકીને દત્તક લીધી અને તેનું નામ દિત્યા રાખ્યું.

7/9
ટીવી ક્વિન એક્તા કપૂરે પણ લગ્ન નથી કર્યાં. જો કે તેણે ટેલિવિઝનની દુનિયામાં એક ઓળખ બનાવી છે. તેથી તેને  ટીવી ક્વીન કહેવાય છે.

8/9
પૂર્વ બ્રહ્માંજ સુંદરી અભિનેત્રી સુષ્મિતા સેનના અફેરની યાદી લાંબી છે..પરંતુ તેનો કોઇ પણ સંબંઘ અંજામ સુધી ન પહોંચ્યો. તે આજે પણ સિંગલ છે. જો કે તેને બે દીકરી દતક લીધી છે. તે સિંગલ મધર છે.

9/9
અમિષા પટેલે અનેક સ્ટારને ડેટ કર્યાં જો કે આજે પણ તે સિંગલ જ છે

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ

અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 

થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

Embed widget