શોધખોળ કરો
TMKOC: તારક મહેતાની અત્યારની સોનુ અને અગાઉની બે સોનુના નવા લૂક આવ્યા સામે
Untitled_design_(78)
1/4

Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા કેટલાય સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ (Taarak Mehta Ka Ooltah Chashmah) પર સંકટના વાદળો છવાયેલા હોય એમ લાગે છે. એક પછી એક કલાકાર શૉને અલવિદા કહી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં તારક મહેતાની બબિતા ઉર્ફે મુનમુન દત્તાએ પણ શૉને છોડી દીધો છે. આવા સમયે સોનુ ઉર્ફે પલક સિંધવાનીનો નવો લૂક સામે આવ્યો છે. તેણે પોતાના ફેન્સને લોહરીની શુભકામના પાઠવી છે.
2/4

અગાઉ નિધિ ભાનુશાલી પણ સોનુનો રોલ પ્લે કરી ચૂકી છે. જે અત્યારે રાજસ્થાનમાં ટૂર પર છે, નિધિ પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
Published at : 15 Jan 2022 12:24 PM (IST)
આગળ જુઓ




















