શોધખોળ કરો
Urfi Javed video : ન તો ટોપ, ન બ્રા, માત્ર વાદળી પીંછાથી ઢાંક્યું શરીર, જુઓ ફોટા
મોડલ ઉર્ફી જાવેદે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો વીડિયો શેર કર્યો છે.

Urfi Javed
1/5

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડનેસ માટે જાણીતી છે. તે અવારનવાર ચિત્રવિચિત્ર કપડાં પહેરીને મીડિયા સામે આવતી રહે છે જેને લીધે તેના ફોટા અને વીડિયો પણ વારંવાર વાયરલ થતાં રહે છે.
2/5

ઉર્ફી જાવેદનો બોલ્ડ લુક ઘણીવાર ચાહકોના ધબકારા વધારી દે છે. આ દરમિયાન ઉર્ફી જાવેદે ફરી એકવાર સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી છે.
3/5

ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કર્યો છે. આ ફોટામાં ઉર્ફી જાવેદ કપડાને બદલે પાંખો પહેરેલી જોવા મળી છે. આ ફોટામાં ઉર્ફી જાવેદ તેના શરીરને આકાશી વાદળી રંગની પાંખોથી ઢાંકી રહી છે.
4/5

સ્કાય બ્લુ કલરના આ આઉટફિટને પરફેક્ટ બનાવવા માટે ઉર્ફી જાવેદે પણ વ્હાઇટ કલરની હાઈ હીલ્સ પહેરી છે. ફોટામાં ઉર્ફી જાવેદ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
5/5

ઉર્ફી જાવેદ તેના નવા વીડિયોના કારણે ફરી એકવાર સોશિયલ મીડિયા પર નફરતનો શિકાર બની છે. ઘણા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
Published at : 16 Jan 2023 01:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
