આ ખૂબસૂરત તસવીર વિક્રાંત અને શીતલના રોકા સમયની તસવીર છે
2/9
વિક્રાંત અને શીતલ એક વેબ સિરીઝમાં સાથે કામ કરી ચૂક્યાં છે. તે બંને ઓલ્ટ બાલાજીની વેબ સીરિઝ ‘બ્રોકન બટ બ્યુટિફુલ’માં જોવા મળી હતી.
3/9
વિક્રાંતે લગ્ન પહેલા તેમનું ઘર ખરીદી લીધું છે.
4/9
વિક્રાંત તેમની ગર્લફ્રેન્ડ સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. તેમની સગાઇ થઇ ચૂકી છે. ગત વર્ષે જ તેમના રોકા થયું હતું.
5/9
વિક્રાંતે આ તસવીરને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે,’મેરી હ્યુમન અને બેટર હાફની સાથે’ તેની સાથે વિક્રાંતએ એક નોટ પણ લખી છે. જેમાં લખ્યું છે કે, હજું મારા લગ્ન નથી થયા, ‘આપની શુભકામના સંભાળીને રાખો’
6/9
ગૃહ પૂજાની તસવીર મૈસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં એક બાજુ તેમની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર તો બીજી તરફ તેમની માતા આમના મૈસી બેઠી છે.
7/9
સેલેબ્સ અને તેમના મિત્રોએ આ નવા ઘરની શુભકામના પાઠવી છે.
8/9
વિક્રાંત મૈસીની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર છે. મળતી માહિતી મુજબ લગ્ન કર્યા વિના જ બંને આ નવા ઘરમાં સાથે રહેશે.
9/9
‘મિર્ઝાપુર’ ફિલ્મના બ્લૂ ભૈયા એટલે કે, એક્ટ્રેસ વિક્રાંત મૈસી નવા ઘરમાં શિફ્ટ થઇ ગયા છે. તે તેમની ગર્લફ્રેન્ડ સાથે નવા ઘરમાં શિફ્ટ થયા છે. ખાસ વાત તો એ છે કે, લગ્ન કર્યા વિના જ તે તેમની ગર્લફ્રેન્ડ સાથે રહે છે અને હાલ તેમની સાથે જ નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો છે. બંનેની ગૃહપ્રવેશ પૂજાની તસવીર વાયરલ થઇ રહી છે.