શોધખોળ કરો

ગર્લફ્રેન્ડ માટે પોતાની પત્નીને તલાક આપી ચૂક્યો છે એક્ટર, હવે બધાની વચ્ચે કબુલ્યો પોતાનો પ્રેમ, જુઓ તસવીરોમાં....

1/7
 (ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર)
2/7
મુંબઇઃ જ્યારે માણસને પ્રેમ થઇ જાય છે તો તમામ હદો પાર કરી દે છે. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરનો ઇશ્ક પણ કંઇક આવો જ રહ્યો છે. બન્ને સોશ્યલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો શેર કરી રહ્યાં છે, જેના કારણે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર બન્નેના રિલેશનની ચર્ચાઓ ખુબ થઇ રહી છે.  (ફાઇલ તસવીર)

3/7
ફરહાન અખ્તરે વર્ષ 2000માં અધુના ભભાની સાથે લગ્ન કર્યા હતા, ફરહાન અને અધુનાના બે બાળકો પણ છે, પરંતુ વર્ષ 2017માં ફરહાન અખ્તર અને અધુનાની વચ્ચે તલાક થઇ ગયા અને બન્ને અલગ થઇ ગયા હતા. આ તલાકનુ કારણ એક્સ્ટ્રા મેરિટલ અફેર માનવામાં આવતુ હતુ.  (ફાઇલ તસવીર)

4/7
શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક પાવર કપલ છે, જે હંમેશા પોતાની બૉલ્ડ તસવીરો શેર કરીને ચર્ચામાં રહ્યાં કરે છે. બન્નેની લવ સ્ટૉરી ટીવી શૉ- આઇ કેન ડૂ થેટના સેટ પરથી શરૂ થઇ હતી. આ શૉમાં શિબાની દાંડેકર કન્ટેસ્ટન્ટ હતી. (ફાઇલ તસવીર)

5/7
ઉલ્લેખનીય છે કે ફરહાન અખ્તરના જન્મદિવસ પર શિબાની દાંડેકરે તેને એકદમ સુંદર ગિફ્ટ પણ આપી હતી, વળી ફરહાન અખ્તર આજે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભાગ મિલ્ખા ભાગ સ્ટારે પોતાની કેટલીય શાનદાર ફિલ્મોમાં દર્શકોનુ દિલ જીતી લીધુ છે.  (ફાઇલ તસવીર)

6/7
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની રિસેપ્શન પાર્ટીમાં ધાંસૂ એન્ટ્રી કરીને બધાને ચોંકાવી દીધા હતા. બન્ને એકસાથે એકદમ સુંદર લાગી રહ્યાં હતા. એક ઇન્ટરવ્યૂ દરમિયાન શિબાની દાંડેકરે કહ્યું હતુ કે - હમ સાથ મે રહેતે હૈ, ઔર સાથ મે વક્ત ગુજર રહે હૈ. લોકો કો જો સોચના હોગા સોચ શકતે હૈ.... (ફાઇલ તસવીર)

7/7
કોઇપણ બી-ટાઉન પાર્ટી કે ઇવેન્ટમાં હાથોમાં હાથોમાં હાથ નાંખીને કપલ જ્યારે પહોંચે છે, ત્યારે હરેકની નજર ફક્તને ફક્ત તે કપલ પર જ ટકી રહે છે. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર કોઇપણ જાતના ખચકાચ વિના એકબીજાની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરતાં રહે છે.  (ફાઇલ તસવીર)

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget