શોધખોળ કરો

એક્ટ્રેસ હિના ખાને પિંક ઓફ વ્હાઈટ આઉટફિટમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસ્વીર થઈ વાયરલ

1/6
2/6
 ઉલ્લેખનીય છે કે, હિના ખાને પોતાનું ટીવી કેરિયર યે રિશ્તા ક્યા કહલાતા હૈ થી કર્યું હતું. જ્યારે બોલિવૂડ ફિલ્મ હેક્ડ માં પણ કામ કર્યું છે.(તસવીર- ઈન્સ્ટાગ્રામ-realhinakhan)

3/6
 આ સિવાય આ વર્ષેજ હિનાની વેબ સીરિઝ ‘ડેમેજ્ડ-‘2 રિલીઝ થઈ હતી. તે સિવાય ટીવીનો ફેમસ શો ‘નાગિન’ની ચોથી સીઝનમાં નજર આવી હતી. જેમાં તેણે નાગેશ્વરીનો રોલ કર્યો હતો. (તસવીર- ઈન્સ્ટાગ્રામ-realhinakhan)

4/6
 હિના ખાનના વર્કફ્રંન્ટની વાત કરીએ તો હાલમાં જ તે સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન સાથે ‘બિગ બોગ 14’ માં સીનિયર તરીકે નજર આવી હતી. ફેન્સને તે દરમિયાન હિનાની ગેમ ખૂબજ પસંદ આવી હતી.  (તસવીર- ઈન્સ્ટાગ્રામ-realhinakhan)

5/6
 એક્ટ્રેસ હિના ખાને હાલમાંજ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ખૂબસૂરત તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તે ગ્લેમરસ લુકમાં નજર આવી રહી છે. ફેન્સ ખૂબ લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યાં છે.  (તસવીર- ઈન્સ્ટાગ્રામ-realhinakhan)

6/6
  ટેલીવિઝનથી બોલિવૂડ સુધી પોતાની અલગ ઓળખ બનાવનારી એક્ટ્રેસ હિના ખાન પોતાની જબરદસ્ત સ્ટાઈલ માટે જાણીતી છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે એકવાર ફરી હિનાએ પોતાની ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ રહી છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ-realhinakhan)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો

Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો

Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે  48 માર્ગો બંધ,  નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત

Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ

Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી

શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર

Embed widget