શોધખોળ કરો
યુવતીને કાકાની છોકરી સાથે જ બંધાયા શારીરિક સંબંધ, બંનેએ મંદિરમાં જઈને કરી લીધાં લગ્ન ને પછી.......
1/5

જ્યારે બંનેના પરિવારજનોને આ અંગે ખબર પડી તો સમજાવવાનો પ્રયાસ કર્યો. પરિવારજનોના દબાણના કારણે હાલ બંને બહેનો પરિવારથી અલગ રહે છે.
2/5

તેમણે કહ્યું કે, અમને ખબર હતી કે સમલૈંગિક સંબંધને કાનૂની રક્ષણ મળ્યું છે. બંને ન્યૂયોર્કની અંજલિ ચક્રવર્તી અને સૂફી સન્ડલ્સથી પ્રભાવિત થયા હતા. જે બાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સમલૈંગિક સંબંધ સાથે જોડાયેલો કોડરમા જિલ્લાનો આ પ્રથમ મામલો છે.
Published at :
આગળ જુઓ




















