શોધખોળ કરો

‘સિંઘમ ગર્લ’ કાજલ અગ્રવાલ આ બિઝનેસમેન સાથે કરવા જઈ રહી છે લગ્ન, જાણો કોણ છે

1/8
 બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ જલ્દીજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તે 30 ઓક્ટોબરે પોતાના બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે લગ્ન કરશે.  કાજલના હલ્દી અને મેહંદીની રિવાજની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2/8
3/8
4/8
 ગૌતમની વાત કરીએ તો તે મુંબઈ બેઝ્ડ બિઝનેસમેન છે.  ગૌતમ ઈન્ટીરિયર ડિઝાઈનર છે અને ઈ કોમર્સ પ્લેટફોર્મ Discern Living નો માલિક પણ છે.  તે એક સ્પોર્ટ્સપર્સન પણ છે.

5/8
 કાજલ ગૌતમ સાથે લગ્ન કર્યા બાદ પણ પોતાનું એક્ટિંગ કેરિયર ચાલુ રાખશે. તે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઈન્ડિયન 2’ના શૂટિંગની રાહ જોઈ રહી છે, લોકડાઉનના કારણે ફિલ્મનું શૂટિંગ અટકી પડેલું છે. તેની આગામી તેલુગૂ ફિલ્મ ‘મોસાગલ્લુ ’ પણ રિલીઝ માટે તૈયાર છે.

6/8
 થોડા સમય પહેલા જ કાજલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તે બિઝનેસમેન ગૌતમને પોતાનો જીવન સાથી બનાવવા જઈ રહી છે.

7/8
  35 વર્ષીય કાજલે હિંદી ફિલ્મમાં ‘ક્યો હો ગયા ન’થી ડેબ્યુ કર્યું હતું. તેમાં તેનો ખૂબજ નાનકડો રોલ હતો. 2011માં અજય દેવગન સાથે સિંઘમ ફિલ્મમાં નજર આવી હતી. જેના બાદ તેને સિંઘમ ગર્લ તરીકે પણ બોલાવવાાં આવતી.

8/8
કાજલ ખૂબજ સાદાઈથી મુંબઈમાં લગ્ન કરશે. કોરોના મહામારીના કારણે તેના લગ્ન ધૂમધામ નહીં કરવામાં આવે.

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ

ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!

ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ

સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય

PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો

WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ

દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ

Embed widget