શોધખોળ કરો

બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણીઓ: માર્ચ 2026 થી આફતો શરૂ, ડિસેમ્બર સુધી સ્થિતિ વધુ ખરાબ થવાના સંકેતો!

પ્રતિકાત્મક તસવીર

1/6
બુલ્ગારિયાના  બાબા વેંગા જે તેમની ભવિષ્યવાણીઓ માટે વિશ્વભરમાં જાણીતા હતા અને તેમને બાલ્કનના નાસ્ત્રેદમસ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમનો 1996 માં દુનિયાને અલવિદા કહ્યું હતું.  એવું માનવામાં આવે છે કે તેમની 85% આગાહીઓ સાચી પડી છે.

2/6
બાબા વાંગાની આગાહીઓમાં COVID-19 મહામારી, 9/11 ના હુમલા અને રાજકુમારી ડાયનાના મૃત્યુ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમની કેટલીક આગાહીઓ 2026 ના વર્ષ માટે પણ સામે આવી રહી છે, જેમાં જણાવાયું છે કે નવા વર્ષના માર્ચમાં વિનાશ શરૂ થશે અને ડિસેમ્બર સુધી ચાલશે.

3/6
બાબા વેંગાના મતે માર્ચ 2026 માં એક મોટું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે, જે રશિયા અને ચીન જેવા પૂર્વી દેશોને ઘેરી લેશે અને યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ જેવા પશ્ચિમી દેશોનો નાશ કરશે. આને વિશ્વ યુદ્ધ III પણ કહી શકાય. આ સંઘર્ષ મર્યાદિત સીમાઓથી આગળ વધશે અને તમામ ખંડોને અસર કરશે.

4/6
બાબા વેંગાના મતે એપ્રિલ અને જૂન મહિનામાં ઘણી કુદરતી આફતો આવશે. ઉદાહરણ તરીકે, ભૂકંપ, જ્વાળામુખી ફાટી નીકળવો અને ભારે હવામાન પૃથ્વીની 7-8% જમીનનો નાશ કરી શકે છે. આનાથી આંતરરાષ્ટ્રીય અર્થતંત્રમાં બરબાદી આવી શકે છે અને આર્થિક મંદી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

5/6
વેંગાએ ચેતવણી આપી છે કે 2026નું વર્ષ ટેકનોલોજી અને અવકાશ વિજ્ઞાનની દુનિયામાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે. નિષ્ણાતો માને છે કે આ વર્ષે, માનવ જીવન પર મશીનો અને અદ્યતન ટેકનોલોજીનો પ્રભાવ પહેલા કરતા વધુ વધશે.

6/6
આ દરમિયાન, અવકાશ સંબંધિત આગાહીઓએ પણ ધ્યાન ખેંચ્યું છે. નવેમ્બર-ડિસેમ્બર 2026 માં પૃથ્વીના વાતાવરણમાં એક મોટો રહસ્યમય અવકાશ પદાર્થ પ્રવેશવાની અપેક્ષા છે, જેને કેટલાક નિષ્ણાતો બહારની દુનિયા સાથેના પ્રથમ સીધા સંપર્ક સાથે જોડી રહ્યા છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

તુલસીશ્યામ રેન્જમાં સિંહનું  મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક

Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

Embed widget