શોધખોળ કરો

Younger looking tips:40ની ઉંમરમાં દેખાશો 20ના જો ફોલો કરશો આ 7 ટિપ્સ, ઢીલી પડેલી સ્કિન થઇ જશે ફર્મ

સ્કિન કેર ટિપ્સ

1/6
જેમ જેમ ઉંમર વધે છે. તેમ તેના કોલેજનના પ્રોડકશનમાં કમી આવી જાય છે. ઉપરાંત નેચરલ ઓઇલ અને ઇલાસ્ટિન પણ ઘટી જાય છે.  જેનાથી સ્કિન વધુ ડ્રાય બની જાય છે. 40ની ઉંમર બાદ ફાઇન્સ લાઇન્સ, રિકલ્સ થવા લાગે છે.

2/6
દિવસમાં વધુમાં વધુ પાણી પીવો.  હેલ્થી ડાયટ લો. આપ ફ્રેસ ફૂડ અને વેજિટેબલ્સ આપની ડાયટમાં સામેલ કરો. જે આપને જરૂરી એન્ટીઓક્સિડન્ટ આપે છે.

3/6
સ્કિનને મોશ્ચરાઇઝ રાખવા માટે આપ સારૂ મોશ્ચરાઇઝર પસંદ કરી શકો છો. તેનાથી સ્કિન સોફ્ટ રહે છે અને ડ્રાયનેસ નથી આવતી. હંમેશા જેન્ટલ ક્લિન્ઝર અને સારા મોશ્ચરાઇઝરનો ઉપયોગ કરો કારણ કે તે સ્કિનના મોઇશ્ચરને લોક કરી દે છે.

4/6
ઉંમર વધ્યા પછી એજ સ્પોટ  પિગમેન્ટેશન, ડાઘ, કરચલીની  સામાન્ય સમસ્યા છે. તેથી, સ્કિન કેર માટે વિટામિન સી યુક્ત પ્રોડક્ટનો ભરપૂર ઉપયોગ કરો.

5/6
નાઇટ ક્રિમ અવશ્ય લગાવો. નાઇટમાં સ્કિનને રિપેર થવાનો ટાઇમ મળે છે. નાઇટ ક્રિમ સ્કિનને સોફ્ટ બનાવે છે અને એજ સ્પોટને ઓછા કરાવમાં મદદ કરે છે.

6/6
તાપ સ્કિનનો સૌથી મોટો દુશ્મન છે. ઘરથી બહાર જવાના 20 મિનિટ પહેલા સનસ્ક્રિન લગાવાનું ન ભૂલો, જે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્કિનનું રક્ષણ કરે છે. આપ એસપીએફ 30 કે તેનાથી વધુનું સનસ્ક્રિન ઉપયોગ કરો

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી  થયા મોટા ખુલાસા

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Embed widget