શોધખોળ કરો

Health Tips: આપને વારંવાર શરદી થઇ જાય છે? તો આ અજમાનો આ રીતે કરો ઉપયોગ, મળશે રાહત

અજમાના ફાયદા

1/6
Health Tips:અજમાનો ઉપયોગ અનેક રીતે આપણા રસોડામાં થાય છે. જો કે તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. ચાલો જાણીએ કેવી રીતે સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.

2/6
અજમાનો રસોડામાં ઉપયોગ આપણા વ્યંજનનામાં મસાલા તરીકે થાય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. જેના ઉપયોગથી શરદી, ઉધરસ સહિતની કેટલીક બીમારીથી છૂટકારો મળે છે.   તો આપ જાણીએ કેવી રીતે તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે.  અજમાની પ્રકૃતિ ગરમ છે, જેથી શિયાળીની  સિઝનમાં તેના ઉપયોગની સલાહ અપાઇ છે.

3/6
સામાન્ય રીતે આપણે વઘારમાં આખું જીરૂ, રાય અને મેથીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શિયાળામાં જો અજમા વધારમાં નાખમામાં આવે તો તેના માટે સ્વસ્થ્યને અનેક ફાયદો થાય છે. અજમાનો તડકો ફ્લેવર ફુલ હોવાની સાથે તે સ્વાસ્થ્યપ્રદ પણ છે. દાળ બીન્સમાં તેનો ઉપયોગ કરી શકાય છે.

4/6
આપને અજમા પસંદ હોય તો આપ ડ઼ીપ ફ્રાય આઇટમમાં પણ અજમા નાખી શકો છો. સમોચા, કચોરી  પકાડો, જેવી ડીપ ફ્રાય આઇટમમાં પણ આપ અજમાનો ઉપયોગ કરી શકો છો.

5/6
જો આપ મસાલા બ્રેડ, હોલ બ્રેડ વગેરે ઘરમાં બનાવવાનું વિચારતા હો તો અજમાનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત બ્રેડમાં બેકમાં પણ અજમાનો ઉપયોગ કરી શકો છો.

6/6
જો આપને અજમાની ફ્લેવર પસંદ હોય તો આપને આ સૂપ પણ સારૂ લાગશે.  અજમાનો ઉપયોગ સ્પાઇસી કરી, ચિકન કરી, કઢાઇ પનીર વગેરેમાં પણ કરી શકો છો.  જો આપ સૂપ અને સ્પાઇસી કરી બનાવવા ઇચ્છતા હો તો ગ્રેવીમાં અજમાનો ઉપયોગ કરી શકો છો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget