શોધખોળ કરો

Health Tips: બદલાતા હવામાનમાં આ 5 વસ્તુઓ ખાવાથી પડી શકો છો બીમાર

Health Tips: રાજ્યમાં ઠંડી અને ગરમીનું મિશ્રિત હવામાન ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ડાયટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. કેટલાક ખોરાકને સંપૂર્ણ રીતે ટાળવા જ જોઈએ.

પ્રતિકાત્મક તસવીર

1/5
આ હવામાનમાં આઇસ્ક્રીમ ખાવાથી બચવું જોઈએ. ઘણીવાર બાળકો આઇસ્ક્રીમ ખાવાની ઇચ્છા વ્યક્ત કરે છે. પરંતુ તે ગળામાં અસર કરે છે અને શરદી-ઉધરસની સમસ્યા ઉભી કરે છે. આઇસ્ક્રીમ ખાવાથી શરીરમાં ઠંડક વધીને શરદી-ઉધરસનું જોખમ વધે છે.

2/5
કેટલાક લોકો ગરમીમાં ફ્રિઝનું ઠંડું પાણી પીતા હોય છે. આ આદત તમારા સ્વાસ્થ પર નકારાત્મક અસર કરે છે. ગરમી કે ઠંડી હોય, હંમેશા સામાન્ય પાણી જ પીવું જોઈએ. ફ્રિજનું ઠંડું પાણી પીવાથી ગળામાં દુખાવો થાય છે.

3/5
બદલાતા હવામાનમાં પાચનતંત્ર ધીમું થાય છે. તેથી પકોડા, સમોસા, કચોરી જેવા તળેલા ખોરાક ટાળવા જોઈએ. ફ્રાઇડ ખોરાક ખાવાથી ગેસ અને એસિડિટી થાય છે.

4/5
બહારનું સ્ટ્રીટ ફૂડ ટાળવું વધુ સુરક્ષિત હોય છે. આ હવામાનમાં ખોરાક ઝડપથી બગડી જાય છે. ખરાબ ખોરાક ખાવાથી ફૂડ ઇન્ફેક્શન થાય છે, જે ઉલટી અને ટાઇફાઈડ જેવી સમસ્યાઓને ઊભી કરી શકે છે.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો

માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ

Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

Embed widget