શોધખોળ કરો
દાંતને કેવિટીથી બચાવવા માટે અને તેને સાચવા માટે ફોલો કરો આ ટિપ્સ, ટીથ હેલ્થ માટે જરૂરી છે
ટીથ કેર
1/5

દાંતમાં કેવિટી હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે લોકોને અસહ્ય દુખાવો સહન કરવો પડે છે.
2/5

કેવિટી એટલે કે દાંતમાં સડો અને દુખાવાની સમસ્યા, આજકાલ બાળકોમાં કેવિટીની સમસ્યા વધુ જોવા મળે છે.
Published at : 08 May 2022 08:12 AM (IST)
આગળ જુઓ





















