શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
દાંતને જીવનભર હેલ્ધી રાખવા માટે ફોલો કરો આ ટિપ્સ, ટીથ હેલ્ધ માટે છે જરૂરી
દાંતમાં કેવિટી હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે લોકોને અસહ્ય દુખાવો સહન કરવો પડે છે.
![દાંતમાં કેવિટી હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે લોકોને અસહ્ય દુખાવો સહન કરવો પડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/c156bc82c997fb2a70680535332f987a166009763504481_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીથ કેર ટિપ્સ
1/5
![દાંતમાં કેવિટી હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે લોકોને અસહ્ય દુખાવો સહન કરવો પડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/f3ccdd27d2000e3f9255a7e3e2c488008b27b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દાંતમાં કેવિટી હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે લોકોને અસહ્ય દુખાવો સહન કરવો પડે છે.
2/5
![કેવિટી એટલે કે દાંતમાં સડો અને દુખાવાની સમસ્યા, આજકાલ બાળકોમાં કેવિટીની સમસ્યા વધુ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/032b2cc936860b03048302d991c3498f6dac6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેવિટી એટલે કે દાંતમાં સડો અને દુખાવાની સમસ્યા, આજકાલ બાળકોમાં કેવિટીની સમસ્યા વધુ જોવા મળે છે.
3/5
![કેવિટીના કારણે અન્ય દાંતને સડાથી બચાવવા જરૂરી છે.આ માટે કેવિટીવાળા દાંતને કાઢવા જરૂરી બને છે. આ સ્થિતિ ખૂબજ પીડાદાયક હોય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/799bad5a3b514f096e69bbc4a7896cd9bbc56.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેવિટીના કારણે અન્ય દાંતને સડાથી બચાવવા જરૂરી છે.આ માટે કેવિટીવાળા દાંતને કાઢવા જરૂરી બને છે. આ સ્થિતિ ખૂબજ પીડાદાયક હોય છે
4/5
![દાંતને કેવિટી બચાવવા માટે નિયમિત બે વખત બ્રશ કરવું જરૂરી છે. જેથી જેનાથી ગંદકી બહાર નીકળી જાય છે.રાત્રે જમ્યા બાદ ખાસ બ્રશ કરવું, દાંતમાં ફસાયેલું અન્ન આખી રાતમાં દાંતમાં સડન પેદા કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/156005c5baf40ff51a327f1c34f2975be4d37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દાંતને કેવિટી બચાવવા માટે નિયમિત બે વખત બ્રશ કરવું જરૂરી છે. જેથી જેનાથી ગંદકી બહાર નીકળી જાય છે.રાત્રે જમ્યા બાદ ખાસ બ્રશ કરવું, દાંતમાં ફસાયેલું અન્ન આખી રાતમાં દાંતમાં સડન પેદા કરે છે.
5/5
![બ્રશ કર્યાં બાદ પણ માઉથ ક્લિનરનો ઉપયોગ કરવાનું ન ભૂલશો, ઉપરાંત ડેન્ટલ ક્લિનિક જઇને દાંતનું ચેકઅપ કરાવતા રહો. દાંતને સાચવવા માટે આ જરૂરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/10/d0096ec6c83575373e3a21d129ff8fefe362d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્રશ કર્યાં બાદ પણ માઉથ ક્લિનરનો ઉપયોગ કરવાનું ન ભૂલશો, ઉપરાંત ડેન્ટલ ક્લિનિક જઇને દાંતનું ચેકઅપ કરાવતા રહો. દાંતને સાચવવા માટે આ જરૂરી છે.
Published at : 10 Aug 2022 07:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion