શોધખોળ કરો

Grapefruit Benefits: આ ફળના સેવનથી ઘટે છે વજન, જાણો સ્વાસ્થ્ય માટે બીજી કઇ રીતે છે હિતકારી

ગ્રેપફ્રૂટના ફાયદા

1/5
આમ તો દરેક ફળો સ્વાસ્થ્ય માટે હિતકારી છે. ઉનાળામાં આવતું ચકોતરા જેને  અંગ્રેજીમાં ગ્રેપફ્રૂટ કહે છે. આનાથી ઉનાળાની ઋતુમાં તમારા શરીરને હાઇડ્રેટ રાખવા ઉપરાંત વજન પણ ઘટાડી શકાય છે. ચાલો જાણીએ ગ્રેપફ્રૂટના અન્ય ફાયદાઓ વિશે.

2/5
ગ્રેપફ્રૂટ એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં આયર્ન, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને મિનરલ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે.

3/5
જો તમે ગ્રેપફ્રૂટનું સેવન કરો છો, તો તમારું વજન જલ્દી ઓછું થઈ શકે છે કારણ કે તેમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે.

4/5
ગ્રેપફ્રૂટમાં 90 ટકા સુધી પાણી હોય છે, જેના કારણે તમારા શરીરમાં પાણીની કમી નહીં થતી. તેથી ઉનાળામાં આ ફળનું સેવન અવશ્ય કરો.

5/5
કોરોના દરમિયાન, નિષ્ણાતો એવી વસ્તુઓનું સેવન કરવાની ભલામણ કરે છે જેમાં શક્ય તેટલી રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા હોય. ગ્રેપફ્રૂટમાં વિટામિન સી ભરપૂર માત્રામાં  છે, જે રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. તેથી, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેનું સેવન કરો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget