શોધખોળ કરો

Brain Exercise: મગજને ઝડપી બનાવવાના અને યાદશક્તિ વધારવાના 5 સરળ ઉપાય

Brain Exercise: ઝડપી લાઇફમાં ભૂલી જવાની સમસ્યા સામાન્ય બની રહી છે. ક્યારેક આપણે નાની નાની બાબતોને પણ યાદ રાખવામાં મુશ્કેલી અનુભવીએ છીએ. નિયમિત બ્રેન એક્સરસાઇઝ કરીને તમે તમારી યાદશક્તિ વધારી શકો છો.

પ્રતિકાત્મક તસવીર

1/5
મેડિટેશન મગજ માટે અત્યંત ફાયદાકારક હોય છે. પદ્માસન અને પ્રાણાયામ કરવાથી મન શાંત રહે ચને ઝડપી બને છે. આ યોગ કરવાથી બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો થાય છે અને તણાવ ઘટે છે

2/5
પઝલ અને બ્રેન ટીઝર જેમ કે સુડોકુ અથવા ક્રોસવર્ડ ઉકેલવાથી પણ મગજ ઝડપી બને છે. આથી તમારી વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા મજબૂત બને છે.

3/5
નવી વસ્તુઓ શીખવી એ તમારા મનને સક્રિય રાખવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. પછી ભલે તે નવી ભાષા હોય, સંગીતનું સાધન હોય કે નવી સ્કિલ્સ હોય, તે મગજના યાદશક્તિમાં સુધારો કરે છે.

4/5
મેમરી ગેમ્સ મનને સક્રિય રાખવાનો એક સરળ રસ્તો છે. કાર્ડ મેચ કરવા અથવા શબ્દો કે સંખ્યાઓ યાદ રાખવા જેવી સરળ રમતો તમારી યાદશક્તિને મજબૂત બનાવે છે.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?

CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક

કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો  અમિતાભના રસપ્રદ કિસ્સા

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

Embed widget