શોધખોળ કરો

Deep Breathing: માત્ર 5 મિનિટના ઊંડા શ્વાસથી દૂર થશે તણાવ, મળશે માનસિક શાંતિ

Deep Breathing: ડીપ બ્રીધિંગ એટલે કે ઊંડા શ્વાસ લેવું, એક કુદરતી અને સરળ ઉપયોગ છે. જે શરીર અને મન બંનેને આરામ આપે છે. નિયમિત રીતે ડીપ બ્રીધિંગ કરવાથી તણાવ ઘટે છે

પ્રતિકાત્મક તસવીર

1/6
દરરોજ માત્ર 5 મિનિટ ઊંડા શ્વાસ લેવાથી તણાવ ઓછો થાય છે. મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે. આજની લાઇફસ્ટાઇલમાં સતત વધતી સ્ક્રીન ટાઈમ અને અનિયમિત ડાયટથી શરીર સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે

2/6
તણાવ, ચિંતા અને એન્ઝાયટી જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આવા સમયે નિષ્ણાતોના મતે માનસિક સંતુલન જાળવવા માટે ડીપ બ્રીધિંગ સરળ અને અસરકારક ઉપાય છે. ડીપ બ્રીધિંગ અથવા ઊંડા શ્વાસ લેવાની સલાહ આપવામાં આવે છે

3/6
ડીપ બ્રીધિંગ કરવા માટે કોઈ ખાસ સાધન અથવા સ્થાનની જરૂર નથી. દરરોજ માત્ર 5 મિનિટનો આ અભ્યાસ શરીર અને મન બંનેને ઊંડો આરામ આપે છે. નિયમિત રીતે ઊંડી શ્વાસ લેતા તણાવ હોર્મોનનું સ્તર ઓછું થાય છે અને મન શાંત રહે છે.

4/6
ડીપ બ્રીધિંગ કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે જેમ કે શરીરમાં ઓક્સિજન પૂરું પહોંચાડે છે, જેથી મગજ વધુ સક્રિય અને સંતુલિત રહે. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે. માંસપેશીઓના તણાવને ઘટાડે છે. અનિદ્રાથી પીડિત લોકો માટે પણ લાભકારી છે

5/6
સવારના સમયે ઉઠતા અથવા સુવા પહેલા 5 મિનિટ સુધી તમે ડીપ બ્રીધિંગ કરી શકો છો. આ આખા દિવસના તણાવને ઘટાડવામાં મદદરૂપ છે. ખાસ વાત એ છે કે ડીપ બ્રીધિંગ ઘરમાં, ઓફિસમાં અથવા મુસાફરી દરમિયાન પણ સરળતાથી કરી શકાય છે.

6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget