શોધખોળ કરો

Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ

ચોમાસું આવતાં જ ઘણા પ્રકારના રોગો પણ દસ્તક આપે છે. સિઝનલ તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા મચ્છરોથી થતા તાવ છે. આજે આપણે જાણીશું ડેન્ગ્યુના શરૂઆતના લક્ષણો.

ડેન્ગ્યુ એક વાયરલ ચેપ છે જે એડીસ મચ્છરના કરડવાથી થાય છે. ડેન્ગ્યુમાં ખૂબ વધુ તાવ આવે છે. તેના કારણે આખા શરીરમાં દુખાવો થવા લાગે છે.

1/5
જો કોઈ વ્યક્તિને તાવ સાથે શરીરમાં દુખાવો, ઉલટી, પેટમાં દુખાવો અને સ્નાયુઓમાં દુખાવાની ફરિયાદ હોય, તો આ ડેન્ગ્યુના ગંભીર લક્ષણો હોઈ શકે છે અને તમારે હોસ્પિટલમાં જવું જોઈએ.

2/5
ડેન્ગ્યુમાં આંખોમાં દુખાવો અને શરીર પર લાલ ફોલ્લીઓ નીકળવા લાગે છે. આ શરીર પર ગંભીર લક્ષણો દેખાય છે. એટલું જ નહીં, નાક અને મોંમાંથી રક્તસ્રાવ પણ થવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશર અને પ્લેટલેટ્સ ખૂબ ઝડપથી ઘટવા લાગે છે.

3/5
ડેન્ગ્યુ થવા પર તાવ તીવ્ર હોય છે, જે 104°F સુધી પહોંચી જાય છે. માથામાં અને સાંધાઓમાં ખૂબ જ વધારે દુખાવો થાય છે.

4/5
ઉલટી ઊબકા આવે છે. ગ્રંથિઓમાં સોજો આવી જાય છે અથવા ઉલટીમાં લોહી આવે છે. જ્યારે ડેન્ગ્યુના દર્દીનું પ્લેટલેટ્સ ઘટવા લાગે છે ત્યારે તેની સ્થિતિ જોખમી થવા લાગે છે.

5/5
ડેન્ગ્યુ થવા પર દર્દીનું પ્લેટલેટ કાઉન્ટ ઘટવા લાગે છે. ડેન્ગ્યુ થયાના 2થી 3 દિવસ પછી જ સ્થિતિ બગડવા લાગે છે. ખૂબ જ વધારે નબળાઈ અનુભવાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું  ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ

Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર

Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ,  જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર

Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા

Embed widget