શોધખોળ કરો

Health Tips: હિમોગ્લોબિન ઓછું થવાતી શરીરમાં દેખાય છે આ 5 લક્ષણો, સમયસર જાણો તેના ઉપાય

Health Tips: હિમોગ્લોબિન આપણા શરીર માટે મહત્વપૂર્ણ તત્વ છે. હિમોગ્લોબિન સ્વસ્થ શરીરને જાળવવામાં અને તમામ અવયવોમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. જો હિમોગ્લોબિનનું સ્તર ઘટે તો ગંભીર લક્ષણો દેખાય છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
હિમોગ્લોબિનની ઉણપ શરીરના અવયવો સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચતા અટકાવે છે. જેના કારણે ભારે થાક, નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવે છે.

2/5
જો તમારા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોય તો તમારા ડાયટમાં આયર્નયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તમારા ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો. બીટ, સફરજન, ગોળ, પાલક, ડેરી ઉત્પાદનો જેવા આયર્ન પૂરક ખોરાક ખાઓ.

3/5
હિમોગ્લોબિન વધારવા માટે આયર્ન ઉપરાંત વિટામિન Cથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. આ માટે તમારા ડાયટમાં ફળો અને જ્યુસનો સમાવેશ કરો. વિટામિન C માટે સંતરૂ, લીંબુ, પપૈયા અને અન્ય ફળો અને શાકભાજી ખાઓ. વિટામિન C શરીરમાં આયર્ન પરિવહન કરવામાં મદદ કરે છે.

4/5
હિમોગ્લોબિન વધારવા માટે વિટામિન B12, વિટામિન B6 અને ફોલેટથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. આ માટે દરરોજ સફરજન, કેળા, ટામેટાં, ટોફુ, સ્પ્રાઉટ્સ અને મશરૂમ ખાઓ.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?

30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

ચેહરા પર દહીં લગાવવાથી શું થાય? સ્કિન એક્સપર્ટે જણાવ્યા આ ઘરેલુ નુસખાના ફાયદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ

IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું

‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી

શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો

બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું

Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

Embed widget