શોધખોળ કરો
આ લોકોએ ભૂલથી પણ મૂળા ન ખાવા જોઈએ, ફાયદાને બદલે થશે નુકસાન
આ લોકોએ ભૂલથી પણ મૂળા ન ખાવા જોઈએ, ફાયદાને બદલે થશે નુકસાન
પ્રતિકાત્મક તસવીર
1/6

મૂળા એક શાકભાજી છે જેને મોટા ભાગના લોકો સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે. મૂળામાં ઘણા બધા પોષક તત્વો હોય છે અને તેને ડાઈઝેશન માટે ફાયદાકારક માનવામાં આવે છે. કાતિલ ઠંડીમાં મૂળા સૌથી વધુ ફાયદાકારક શાકભાજી માનવામાં આવે છે. જો કે કેટલાક લોકો માટે મૂળા ફાયદાને બદલે નુકસાનકારક છે. આવો તેના વિશે જાણીએ.
2/6

શિયાળામાં મોટા ભાગના લોકો મૂળા ખાતા હોય છે. ખાસ કરીને મૂળા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. પરંતુ અમુક લોકોએ મૂળા ન ખાવા જોઈએ.
Published at : 15 Dec 2024 05:08 PM (IST)
આગળ જુઓ





















