શોધખોળ કરો

Lemon Water Benefits: લીંબુને પાણીમાં ભેળવીને ખાલી પેટે પીવાથી થાય છે આ 5 સ્વાસ્થ્ય લાભો

Lemon Water Benefits: સૌપ્રથમ એક કપ પાણીને ગરમ કરો. તે પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પી લો. ઔષધીય ગુણોથી ભરપૂર આ ડ્રિંક તમારા સ્વાસ્થ્યને અનેક રીતે લાભ આપે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
લીંબુવાળું પાણી ગટ હેલ્થ સુધારવામાં મદદરૂપ છે. નિષ્ણાતો મુજબ, કબજિયાત અને બ્લોટિંગ જેવી પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે દરરોજ સવારે ખાલી પેટે લીંબુ પાણીનો સમાવેશ ડેલી ડાયેટ પ્લાનમાં કરવો જોઈએ.

2/5
ખાંડ કે મધ ઉમેર્યા વગર બનાવેલું લીંબુ પાણી શરીરના મેટાબોલિઝમને તેજ કરે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

3/5
લીંબુ પાણીનું સેવન ડિહાઇડ્રેશન અટકાવવા માટે પણ કરી શકાય છે. વધુમાં તે તમારા શરીરને ડિટોક્સિફાય કરે છે. દરરોજ નિયમિતપણે લીંબુ પાણી પીવાથી શરીરને અનેક લાભ મળે છે. શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે પણ લીંબુ પાણી પી શકાય છે.

4/5
લીંબુ પાણીમાં વિટામિન C ની સારી માત્રા છે. આ કારણે ઇમ્યુનિટી વધારવા માટે લીંબુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. લીંબુ પાણીથી પાચનતંત્ર મજબૂત બને છે. હાઇડ્રેશન અને એનર્જી માટે લીંબુ પાણી ફાયદાકારક હોય છે. વજન ઘટાડવામાં પણ તે સહાયક છે.લીંબુ પાણીમાં વિટામિન C ની સારી માત્રા છે. આ કારણે ઇમ્યુનિટી વધારવા માટે લીંબુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. લીંબુ પાણીથી પાચનતંત્ર મજબૂત બને છે. હાઇડ્રેશન અને એનર્જી માટે લીંબુ પાણી ફાયદાકારક હોય છે. વજન ઘટાડવામાં પણ તે સહાયક છે.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget