શોધખોળ કરો

Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણો તેના વિશે

તસવીર-સોશિયલ મીડિયા

1/6
Dates Benefits:  ખજૂરને દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. દૂધ અને ખજૂરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

2/6
દૂધ અને ખજૂરનું સાથે સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે. જેનાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે.

3/6
સવારનાં સમયે દૂધ અને ખજૂરનું સેવન કરવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે. ખજૂરમાં રહેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શરીરને એનર્જી આપે છે અને સ્ટેમિના જાળવી રાખે છે.

4/6
ખજૂર અને દૂધ બંનેમાં આયર્ન હોય છે, જેના નિયમિત સેવનથી લોહીમાં આયર્નની ઉણપ દૂર થાય છે.

5/6
દૂધ અને ખજૂરનું સેવન કરવાથી શરીર અને ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેનાથી ચહેરા પર ચમક આવે છે.

6/6
ખજૂર અને દૂધમાં ફાઈબર હોય છે. તેનાથી વ્યક્તિની પાચન શક્તિ વધે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.  ઉંમરલાયક વ્યક્તિ માટે પણ આ મિશ્રણ કબજિયાતમાંથી રાહત અપાવે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો

Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

Embed widget