શોધખોળ કરો

Trigger Finger: કમ્પ્યુટર વાપરતા લોકો માટે ટ્રિગર ફિંગરના લક્ષણો અને ઉપાયો જાણો

Trigger Finger: કમ્પ્યુટર અને લેપટોપ પર વધુ સમય કામ કરવાથી ટ્રિગર ફિંગર થઈ શકે છે. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબ્લેટ જેવા ગેજેટ્સ લગભગ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
ટ્રિગર ફિંગરના કારણે આંગળીઓ લાંબા સમય સુધી વળેલી રહે છે. આ કારણે, તમને તમારી આંગળીઓમાં સમસ્યાનો અનુભવ થઈ શકે છે. જેને ટ્રિગર ફિંગર કહેવામાં આવે છે. આ ડિસઓર્ડર આંગળીઓને સીધી કરવામાં મુશ્કેલી આવે છે.

2/6
ટ્રિગર ફિંગરના લક્ષણો: આંગળીઓને સીધી કરતી વખતે ક્રૅકનો અવાજ આવવો, આંગળીઓમાં સોજો આવો, કોઈપણ વસ્તુને પકડવામાં મુશ્કેલી થવી, આંગળીઓ સીધી ન થવી.

3/6
લાંબા સમય સુધી કમ્પ્યુટર અને લેપટોપ પર કામ કરવાથી ડાયાબિટીસ, થાઇરોઇડ, આર્થરાઇટિસ જેવી સમસ્યા થઈ શકે છે.

4/6
સ્ટ્રેચિંગ જેવી કસરતો કરવાથી તમારી આંગળીઓની કઠોરતા ઘટશે. આંગળીઓના સ્નાયુ મજબૂત બનશે. કામ કરતી વખતે તમારી આંગળીઓને લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ન રાખો. તેમને વચ્ચે સ્ટ્રેચ કરતા રહો.

5/6
ટાઇપ કરતી વખતે ઇજાગ્રસ્ત આંગળીઓનો વધુ ઉપયોગ કરશો નહીં. ઉપરાંત, થોડા સમય પછી તમારા હાથને આરામ આપો. પ્રોટેક્ટિવ કવરિંગનો વપરાશ કરવો. જેથી આંગળીઓ પર દબાણ ઓછું પડે અને સોજો ઘટે.

6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Embed widget