શોધખોળ કરો

Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

પ્રતિકાત્મક તસવીર

1/6
ડેન્ગ્યુમાં શરૂઆતના દિવસોમાં પ્લેટલેટ્સ સામાન્ય હોઈ શકે છે, પરંતુ બીમારીના આગળના તબક્કામાં તેમાં ઘટાડો જોવા મળી શકે છે. WHO મુજબ સામાન્ય રીતે તાવ શરૂ થયાના 3થી 7 દિવસ દરમિયાન, ખાસ કરીને તાવ ઉતરવાના સમયની આસપાસ, ડેન્ગ્યુનો ક્રિટિકલ ફેઝ શરૂ થઈ શકે છે. આ સમયગાળામાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી શકે છે.

2/6
ડેન્ગ્યુના સામાન્ય લક્ષણોમાં અચાનક ઊંચો તાવ, માથાનો દુખાવો, આંખોની પાછળ દુખાવો, શરીર-સાંધામાં દુખાવો, ઉબકા-ઊલટી અને ચામડી પર ચકામા જેવા લક્ષણો જોવા મળી શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે મચ્છર કરડ્યા બાદ 4થી 10 દિવસમાં શરૂ થઈ શકે છે.

3/6
પ્લેટલેટ્સ ઘટી રહ્યા હોય ત્યારે માત્ર તેના આધારે દર્દીની સ્થિતિ કેટલી ગંભીર છે તે નક્કી કરી શકાય નહીં. ડૉક્ટર સામાન્ય રીતે પ્લેટલેટ કાઉન્ટ સાથે હિમેટોક્રિટ અને અન્ય રક્ત તપાસ પણ જુએ છે. ખાસ કરીને પ્લેટલેટ્સમાં ઝડપથી ઘટાડો અને હિમેટોક્રિટમાં વધારો થાય તો તે ગંભીર તબક્કા તરફ સંકેત આપી શકે છે.

4/6
ડેન્ગ્યુમાં તાવ ઉતરી જાય ત્યારે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે તાવ ઘટવો એટલે હંમેશાં દર્દી સાજો થઈ રહ્યો છે એવું નથી. આ સમય દરમિયાન પેટમાં તીવ્ર દુખાવો, સતત ઊલટી, પેઢામાંથી લોહી આવવું, ઝડપી શ્વાસ, વધારે થાક અથવા બેચેની જેવા સંકેત દેખાઈ શકે છે.

5/6
આ ઉપરાંત ઊલટી કે મળમાં લોહી, ખૂબ વધારે તરસ લાગવી, ચામડી ફિક્કી અને અતિશય નબળાઈ જેવા લક્ષણો ગંભીર ડેન્ગ્યુના સંકેત હોઈ શકે છે. આવા લક્ષણો જોવા મળે તો પ્લેટલેટ્સનો આંકડો ગમે તે હોય, તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે.

6/6
ડેન્ગ્યુની શંકા હોય તો ડૉક્ટરની સલાહ મુજબ બ્લડ ટેસ્ટ અને નિયમિત મોનિટરિંગ કરાવવું જોઈએ. માત્ર પ્લેટલેટ્સ વધારવા માટે પોતાની રીતે દવા લેવી યોગ્ય નથી. તાવ અને દુખાવા માટે પોતાની રીતે દવા ન લેવી, કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે. સારવાર ડૉક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ફ્રિજમાં બાંધેલો રોટલીનો લોટ કેટલા સમય સુધી વાપરી શકાય? જાણો સાચી રીત અને નિયમો

નોન-સ્ટિક પેનનો ઉપયોગ કરો છો? આ ભૂલોને કારણે ઊખડી શકે છે કોટિંગ

માતા બનનારી મહિલાઓ માટે સરકારની 5 સ્કીમ, મફત સારવારથી લઈને સુરક્ષિત ડિલિવરી સુધી મળે છે સુવિધા

સીડીઓ ચડતા જ ફૂલવા લાગે છે શ્વાસ? ફિટનેસની કમી છે કે બીજું કંઈ?
સીડીઓ ચડતા જ ફૂલવા લાગે છે શ્વાસ? ફિટનેસની કમી છે કે બીજું કંઈ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં

સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ

બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ

Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત

Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા

અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત

Embed widget