શોધખોળ કરો

મોંઘા સનમાઇકાવાળા ફર્નિચરના જિદ્દી ડાઘને આ રીતે કરો દૂર, ગ્લાસ જેવા ચમકવા લાગશે

ફર્નિચર પર સનમાઇકા જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ જો ધ્યાન ન રાખવામાં આવે તો તે ગંદુ થઈ જાય છે, તેને સાફ કરવા માટે આ ટ્રિક અપનાવો.. તે પહેલાની જેમ ન્યુ લૂક જેવા જ ચમકશે.

પ્રતીકાત્મક તસવીર

1/8

2/8
ફર્નિચર પર સનમાઇકા પર ક્લીનિંગ સોલ્યુશન સ્પ્રે કરો અને તેને સૂકા કપડાથી ઘસો, તેનાથી સનમાઇકાની ગ્લાસ જેવી ચમક આવશે.

3/8
એક શીશીમાં લીંબુનો રસ, ગ્લિસરીન અને તેલ ઉમેરીને ક્લીનર બનાવો, તેને સનમાઇકા પર સ્પ્રે કરો. આનાથી તે સંપૂર્ણપણે  ક્લિન થઈ જશે.

4/8
સનમાઇકાને સાફ કરવા માટે બેકિંગ સોડા પણ એક ઉત્તમ વિકલ્પ છે. સ્પ્રે બોટલમાં ખાવાનો સોડા અને ગરમ પાણી મિક્સ કરીને સનમાઇકા પર  છંટકાવ કરો. અને કોરા કપડાથી સાફ કરી દો નવા જેવો ચમકવા લાગશે.

5/8
વિનેગરમાં પાણી મિક્સ કરીને સ્પ્રે બોટલ વડે ડસ્ટર પર સ્પ્રે કરો અને સનમાઇકાને  સાફ કરો. આ ક્લીનરથી સનમિકા કાચની જેમ ચમકવા લાગશે.

6/8
ફર્નિચરના સનમાઇકાને સાફ કરવા માટે લીંબુ પણ સારો વિકલ્પ છે. ટાર્ટાર અને લીંબુને મિક્સ કરો અને તેને સનમાઇકા  પર સ્પ્રે કરો અને તેને છોડી દો, થોડા સમય પછી તેને કપડાથી સાફ કરો, તે પહેલાની જેમ ચમકદાર થઈ જશે.

7/8
જો સનમાઇકા પર હઠીલા ડાઘ હોય તો સનમાઇકા પર એરોસોલનો છંટકાવ કરો, પછી તેને કપડાથી સાફ કરો,  સનમાઇકો ચમકવા  લાગશે. તેનાથી તેના પરના ડાઘ સરળતાથી દૂર થઈ શકે છે.

8/8
એક બોટલમાં ડિટર્જન્ટ નાખો અને ગરમ પાણી ઉમેરો, ત્યારબાદ તેને સારી રીતે હલાવો અને તેને મિક્સ કરો, હવે સફેદ વિનેગર ઉમેરો અને તેને મિક્સ કરો, આ ક્લીનરથી પણ સનમાઇકા પરના જિદ્દી ડાઘ દૂર થઇ જશો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?

8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ

Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

Embed widget