શોધખોળ કરો
Dark Elbows Remedies : કોણીની કાળાશને દૂર કરવાના આ છે 6 ઘરેલુ સરળ ઉપાય
beauty tips
1/7

ધૂળ અને માટી અને ત્વચાની શુષ્કતાને કારણે કોણીઓનો રંગ એકદમ કાળો થઈ જાય છે. આ કાળાશને દૂર કરવા માટે લોકો વિવિધ ઉપાયો અપનાવે છે. જો તમે પણ તમારી કોણીની કાળાશથી પરેશાન છો. તો ચાલો જાણીએ કોણીની કાળાશ કેવી રીતે દૂર કરી શકાય? (Photo - Freepik)
2/7

કાચું દૂધ લગાવવાથી કોણીની કાળાશ દૂર થાય છે. આ માટે નિયમિતપણે કોણીમાં કાચું દૂધ લગાવો અને થોડીવાર માલિશ કરો. (Photo - Freepik)
Published at : 17 May 2022 11:28 AM (IST)
આગળ જુઓ




















