શોધખોળ કરો
Winter Wear: વિન્ટરમાં ઠંડીથી રક્ષણ મેળવવાની સાથે દેખાશો સ્ટાઇલિશ, આ આઉટફિટ કરો ટ્રાય
Winter Fashion: ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. આવી સ્થિતિમાં, સ્વેટશર્ટ, પુલઓવર અને સ્ટાઇલિશ હૂડી પહેરવાનો સમય આવી ગયો છે. તો શું આપને કલેક્શનને અપડેટ કર્યું છે? જુઓ આ તસવીર
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Winter Fashion: ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. આવી સ્થિતિમાં, સ્વેટશર્ટ, પુલઓવર અને સ્ટાઇલિશ હૂડી પહેરવાનો સમય આવી ગયો છે. તો શું આપને કલેક્શનને અપડેટ કર્યું છે? જુઓ આ તસવીર
2/7

ર્મોક નેક ટર્ટલ ર્મોક નેક ટર્ટલની મોર્ડનોઇઝ્ડ વર્જન છે. ટર્ટલ નેક ડિઝાઇન ટી શર્ટ પર કોમન છે. પરંતુ સ્વેટરશર્ટ પર નહિ એક મોક નેક ડિઝાઇન સ્વેટશર્ટ પર ટર્ટલ નેકની જગ્યા લે છે. અને ર્મોક નેક સ્વેટશટર્સ પર નાનક઼ડી જિપ હોય છે.
Published at : 27 Dec 2023 03:51 PM (IST)
આગળ જુઓ