શોધખોળ કરો

Purple Cabbage: જાંબલી કોબીના 7 અદભુત ફાયદા જાણો!

Purple Cabbage: તમે લીલી કોબી ખાધી હશે, પરંતુ જાંબલી કોબી પણ ફાયદાકારક હોય છે. તે જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર હોય છે. તેનાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
શાકભાજી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. તેને ખાવાથી શરીરને પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને ફાઇબર જેવા પોષક તત્વો મળે છે.

2/7
જાંબલી કોબીમાં એન્થોસાયનિન જેવા એન્ટીઑકિસડન્ટ હોય છે. જે શરીરમાં હાનિકારક રેડિકલ્સને ઘટાડવાનું કામ કરે છે. આ કેન્સર અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

3/7
જાંબલી કોબીમાં ફ્લેવોનોઇડ્સ અને પોલીફેનોલ્સ જેવા સંયોજનો હોય છે. જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને રક્ત પરિભ્રમણને સુધારે છે અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. જાંબલી કોબી વિટામિન Cથી ભરપૂર હોય  છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે.

4/7
જાંબલી કોબી શરીરને ચેપ અને રોગોથી બચાવે છે. ફાઇબરનો સારો સ્ત્રોત હોવાથી જાંબલી કોબી પાચન સુધારવામાં પણ મદદ કરે છે. જાંબલી કોબીમાં કેલરી ઓછી હોય છે અને ચરબી, ફાઇબર વધુ હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જાંબલી કોબી પાચનમાં સુધારો કરે છે.

5/7
જાંબલી કોબીનું સેવન કરવાથી ભૂખ વધે છે. જાંબલી કોબીમાં સલ્ફર સંયોજનો હોય છે. જે લીવરના કાર્યને સુધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો સરળતાથી બહાર કાઢવામાં મદદ મળી શકે છે.

6/7
જાંબલી કોબીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા આવશ્યક ખનિજો હોય છે. જે હાડકાંને મજબૂત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. જાંબલી કોબીનું નિયમિત સેવન ઓસ્ટીયોપોરોસિસ (હાડકાંની એક બીમારી) અટકાવે છે અને હાડકાંની ઘનતા સુધારે છે.

7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો

Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?

Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ

Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ,  હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય

સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા

દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ

Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો

Embed widget