શોધખોળ કરો
General Knowledge: આ છે ભારતનું સૌથી તીખું મરચું, એક બટકું ભરતા જ કાનમાંથી ધૂમાડા નિકળી જશે
General Knowledge: આપણા દેશમાં મસાલેદાર ખોરાક ખાનારાઓની કમી નથી, આપણા દેશમાં તમને મસાલેદાર ખાનારાઓ પુષ્કળ જોવા મળશે, શું તમે જાણો છો કે દેશમાં સૌથી તીખું મરચું કયું છે? આવો જાણીએ.
ભારતમાં મસાલેદાર ખોરાક ખાવામાં આવે છે. ઘણા લોકો ભોજન સાથે મરચા પણ અલગથી લે છે.
1/5

પરંતુ શું તમે જાણો છો કે ભારતના સૌથી ગરમ મરચાંની ખેતી ક્યાં થાય છે?
2/5

ભારતના સૌથી તીખા મરચા વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો, જો તમે પણ તેના વિશે નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું.
Published at : 22 Sep 2024 09:32 AM (IST)
આગળ જુઓ




















