શોધખોળ કરો

Types of Headaches: ટેન્શનથી લઇ માઇગ્રેન સુધી હેડેકના 5 પ્રકારો જાણો

Types of Headaches: માથાનો દુખાવો આપણે સામાન્ય રીતે એક કે બે પ્રકારનો માનીએ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે માથાના દુખાવાના એક કે બે નહીં પરંતુ 5 અલગ-અલગ પ્રકારના હોય છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
ટેન્શન હેડેક: આમાં માથાના આગળના ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો હળવો થી મધ્યમ હોઈ શકે છે. આ તણાવ ખોટી બેસવાની ટેવ, વધુ સ્ક્રીન સમય અને સમયસર ભોજન ન લેવાને કારણે થાય છે.

2/7
માઇગ્રેન: આમાં માથાના એક બાજુ ભારે દુખાવો થાય છે. નિષ્ણાતો મુજબ, જે 4થી 72 કલાક સુધી રહી શકે છે. તેની સાથે ઉલટીની તકલીફ પણ થાય છે. કેટલાક લોકોને દુખાવા પહેલા હાથ સુન્ન થવા જેવા સંકેતો મળે છે. હોર્મોનલમાં ફેરફારો, ચોકલેટ અથવા ચીઝ જેવા ખોરાક, ઊંઘનો અભાવ, હવામાન અને તણાવ માઈગ્રેનને ઉત્તેજિત કરી શકે છે.

3/7
ક્લસ્ટર હેડેક: ક્લસ્ટર હેડેક અચાનક શરૂ થાય છે અને આંખ અથવા કાનની બાજુએ ભારે દુખાવો થવા લાગે છે. દુખાવો 1થી 3 કલાક સુધી રહી શકે છે. આ દરમિયાન આંખમાં પાણી આવવું, નાક વહેવું અથવા બંધ થવું જેવા લક્ષણો દેખાય છે. સામાન્ય રીતે આ હેડેક 30 વર્ષની આસપાસના પુરુષોમાં વધારે જોવા મળે છે.

4/7
સાઇનસ હેડેક: આમાં ગાલ, કપાળ અથવા નાકની હાડકાની નજીક ઊંડો દુખાવો થાય છે. ઘણી વખત તેને ઠંડી કે એલર્જી સમજી લેવામાં આવે છે. સવારે આ દુખાવો વધુ હોય છે અને દિવસ દરમિયાન થોડો ઓછો થાય છે

5/7
થન્ડરક્લેપ હેડેક: આ દુખાવો અચાનક અને અત્યંત તીવ્ર હોય છે.  આ દુખાવો એક કલાક કે વધુ સમય સુધી રહી શકે છે. આ મગજમાં બ્લીડિંગ અથવા ખૂબ જ વધારે બ્લડ પ્રેશરનો સંકેત હોઈ શકે છે. આને મેડિકલ ઇમરજન્સી માનવામાં આવે છે

6/7
દરેક માથાના દુખાવાને અવગણવું યોગ્ય નથી. જો માથાનો દુખાવો વારંવાર થાય, ખૂબ જ તીવ્ર હોય અથવા નવા લક્ષણો સાથે આવે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સમયસર ઓળખ અને સારવારથી મોટી સમસ્યાઓથી બચી શકાય છે.

7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર

Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના  ટેસ્ટથી પારખો

Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Weather Forecast: દેશના  19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી,  IMDએ  આપ્યું એલર્ટ

Embed widget