મલાઇકા અને અર્જૂન કપૂરના રિલેશનની અવારનવાર ચર્ચાઓ થતી રહે છે, આમ તો બન્નેએ પોતાના રિલેશનને પહેલા જ ઓફિશિયલ કરી દીધુ છે, હવે ફેન્સને માત્ર તેમના લગ્નનો ઇન્તજાર છે.
2/9
ખાસ વાત છે કે મલાઇકા પોતાની ફિટનેસની સાથે સાથે પોતાની પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામાં રહે છે.
3/9
47 વર્ષની ઉંમરમાં પણ મલાઇકા અરોડા આટલી જબરદસ્ત ફિટનેસ ધરાવે છે, ફેન્સ પણ એક્ટ્રેસની ફિટનેસ પર ફિદા છે.
4/9
મલાઇકાએ આ દરમિયાન પોતાના હાથમાં પાણીની બૉટલ પકડેલી છે, અને માં પર માસ્ક પહેર્યુ હતુ. (Photo Credit: Manav Manglani)
5/9
મલાઇકા દરરોજ પોતાના રુટિન પ્રમાણે વર્કઆઉટ માટે ઘરેથી જીમ જવા નીકળે છે, આ દરમિયાન પૈપરાજી તેની શાનદાર તસવીરો કેપ્ચર કરે છે. (Photo Credit: Manav Manglani)
6/9
ફિટનેસ ક્વિન મલાઇકા અરોડાની આ શાનદાર અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. (Photo Credit: Manav Manglani)
7/9
આ દરમિયાન તેને કર્વ્ઝ અને બેક એકદમ સુંદર અંદાજમાં ફ્લૉન્ટ કરી હતી. (Photo Credit: Manav Manglani)
8/9
તાજેતરમાં જ એક્ટ્રેસ મલાઇકા વર્કઆઉટ માટે જીમ ગઇ હતી, ત્યાંથી તેને પૈપરાજીએ તેની શાનદાર તસવીરો કેપ્ચર કરી છે. (Photo Credit: Manav Manglani)
9/9
મુંબઇઃ સેલેબ્સ ઘરેથી બહાર નીકળતાં જ પૈપરાજી તેની તસવીરો ખેંચવાનુ શરૂ કરી દે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ મલાઇકા અરોડા જીમ કરીને બહાર નીકળી તો પૈપરાજીએ તેની જબરદસ્ત તસવીરો કેપ્ચર કરી લીધી છે. તસવીરોમાં મલાઇકાની જબરદસ્ત ફિટનેસ કેદ થઇ છે. જુઓ તસવીરો.... (Photo Credit: Manav Manglani)