શોધખોળ કરો
8મું પગાર પંચ: 3.61 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટર? જાણો ₹18,000 વાળાનો પગાર કેટલો વધશે
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 18,000 રૂપિયાના બેઝિક પગાર પર 8મા પગાર પંચની ગણતરી અને ખિસ્સામાં કેટલા રૂપિયા આવશે તેની સરળ સમજૂતી.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ અત્યારે 8મા પગાર પંચની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને તેમની અપેક્ષાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યારે સૌથી વધુ ચર્ચાનો કોઈ વિષય હોય તો તે છે 'ફિટમેન્ટ ફેક્ટર'. વિવિધ કર્મચારી મંડળો અને પેન્શનર સંગઠનો અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી રહ્યા છે, જેમાં મુખ્યત્વે 3.61, 3.833 અને 4.00 ના આંકડા ચર્ચામાં છે. જોકે, હજુ સુધી સરકાર કે 8મા પગાર પંચ દ્વારા આમાંથી કોઈ પણ આંકડા પર સત્તાવાર મહોર મારવામાં આવી નથી.
Published at : 29 Aug 2026 04:18 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























