શોધખોળ કરો
Anant Ambani PHOTO: 13 કરોડની કારમાં રાધિકા મર્ચન્ટ સાથે ઉદયપુર પહોંચ્યા અનંત અંબાણી
Anant Ambani In Rolls Royce Cullinan: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રોકા સમારંભ પછી, યુગલનું ઉદયપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ કપલ 13 કરોડની Rolls Royce Cullinan કારમાં અહીં પહોંચ્યું હતું
અનંત અંબાણી
1/8

Anant Ambani In Rolls Royce Cullinan: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રોકા સમારંભ પછી, યુગલનું ઉદયપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ કપલ 13 કરોડની Rolls Royce Cullinan કારમાં અહીં પહોંચ્યું હતું.
2/8

અનંત અંબાણી અને તેમની થનાર વાઈફ રાધિકાનું ઉદયપુર એરપોર્ટ પર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની તસવીરો સામે આવી છે.
3/8

રોકા સમારોહ માટે તેમને અભિનંદન આપતા, ચાહકોએ કપલની લક્ઝરી કારને ગુલાબની પાંખડીઓથી ઢાંકી દીધી હતી.
4/8

દુનિયાના સૌથી મોંઘી કારોમાંની એક એવી રોલ્સ રોયસ ક્યુલિનનમાં ફુલ સ્વેગમાં અનંત એરપોર્ટ પર પહોંચ્યા, જેની કિંમત જાણીને કોઈના પણ હોશ ઉડી જશે.
5/8

અનંત અંબાણીની રોલ્સ રોયસ કુલીનનની મૂળ કિંમત 6.95 કરોડ છે. આ દુનિયાના સૌથી મોંઘી કારોમાની એક છે, પરંતુ અંબાણી પરિવારે આ કાર 13 કરોડ રૂપિયામાં ખરીદી છે.
6/8

આ વર્ષે જાન્યુઆરીમાં, મુકેશ અંબાણીએ 13.14 કરોડમાં અલ્ટ્રા-પ્રીમિયમ રોલ્સ રોયસ કુલીનન ખરીદી હતી. ભારતીય ઉદ્યોગપતિએ કારને મનપસંદ બનાવવા માટે પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા.
7/8

પીટીઆઈના અહેવાલ મુજબ, અંબાણીએ કારમાં વીઆઈપી નંબર પ્લેટ 12 લાખ રૂપિયામાં ખરીદી હતી અને તેને 1 કરોડ રૂપિયામાં પેન્ટ કરાવી હતી. અંબાણીએ કારમાં કેટલાક અન્ય ફેરફારો કરાવ્યા, ત્યારબાદ તેની કિંમત લગભગ 13.14 કરોડ થઈ ગઈ.
8/8

અનંતે તેની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે.
Published at : 29 Dec 2022 11:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
