શોધખોળ કરો

EPF ખાતામાં નોમિની બદલવું હવે સાવ સરળ: મિનિટોમાં ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અપડેટ

EPFO એ નોમિનેશનની પ્રક્રિયા પૂરી ઈ-સેવા પોર્ટલ પર શિફ્ટ કરી; લગ્ન કે પરિવારમાં ફેરફાર બાદ નામ બદલવું બન્યું આસાન.

નોકરી કરતા લોકો માટે ભવિષ્યની આર્થિક સુરક્ષાના ભાગરૂપે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એક ઘણું મહત્વનું માધ્યમ છે. આ જ કારણે તમારા EPF ખાતામાં નોમિની (વારસદાર) ની માહિતી એકદમ સાચી અને અપડેટ હોવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે લોકો કરિયરની શરૂઆતમાં માતા-પિતાને નોમિની બનાવતા હોય છે, પણ લગ્ન થવા કે બાળકના જન્મ જેવા કૌટુંબિક ફેરફારો બાદ નોમિની બદલવાની જરૂર પડે છે.

1/7
ખુશખબર એ છે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ આખી પ્રક્રિયાને હવે સો ટકા ઓનલાઈન કરી દીધી છે. કોઈ પણ પીએફ ખાતાધારક હવે થોડા સરળ સ્ટેપ્સ ફોલો કરીને પોતાના ઘર બેઠા જ મિનિટોમાં નોમિની અપડેટ કરી શકે છે. જોકે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવ હોવો જોઈએ અને તે ઓળખના પુરાવા સાથે લિંક હોવો અનિવાર્ય છે.

2/7
આ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર ચાલુ હોવો જોઈએ, કારણ કે તેના પર OTP આવશે. આ ઉપરાંત તમારી EPF પ્રોફાઇલમાં તમારો ફોટો અને સરનામું અપડેટ હોવું જોઈએ. તમે જેમને નવા નોમિની બનાવવા માંગો છો તેમનો ઓળખ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ, સરનામું અને ફોટોની સ્કેન કોપી કમ્પ્યુટર કે મોબાઈલમાં રેડી રાખવી જરૂરી છે.

3/7
પ્રક્રિયાના પ્રથમ ચરણમાં સૌથી પહેલા EPFO ની સભ્ય ઈ-સેવા પોર્ટલ (Member E-Sewa Portal) વેબસાઈટ પર જઈને તમારા UAN અને પાસવર્ડથી લોગિન કરો. હોમ પેજ ખુલ્યા પછી ઉપર દેખાતા 'Manage' ટેબ પર ક્લિક કરો અને ડ્રોપ-ડાઉન મેનૂમાંથી 'E-Nomination' નો વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ સ્ક્રીન પર દેખાતા 'નવું નોમિનેશન દાખલ કરો' પર ક્લિક કરી પ્રોફાઇલ ચેક કરીને 'Proceed' બટન દબાવો.

4/7
ત્યારબાદ 'Family Declaration' સેક્શનમાં જો તમારો પરિવાર હોય તો 'Yes' વિકલ્પ પસંદ કરો. હવે નવા નોમિનીની તમામ વિગતો (નામ, ઓળખ વિગત, બેંક ડિટેલ્સ) ભરો અને તેમનો ફોટો અપલોડ કરો. જો 1થી વધુ નોમિની ઉમેરવા હોય તો 'Add New' પર ક્લિક કરીને બીજી વિગતો ભરો અને દરેક નોમિનીને પીએફના પૈસામાંથી કેટલા ટકા હિસ્સો (Share) આપવો છે તે નક્કી કરીને 'Save EPF Nomination' પર ક્લિક કરો.

5/7
અહીં એ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે નવું નોમિનેશન ફાઈલ કરો છો, ત્યારે જૂનું નોમિનેશન આપમેળે રદ થઈ જાય છે. તેથી નવી યાદીમાં તમે જેમને પણ વારસદાર રાખવા માંગો છો, તે તમામની વિગતો ફરીથી નાખવી પડશે. દાખલા તરીકે, જો પહેલાં માત્ર પત્નીનું નામ હતું અને હવે બાળકના જન્મ પછી તેનું નામ પણ ઉમેરવું છે, તો ફોર્મમાં પત્ની અને બાળક બંનેની વિગતો નવેસરથી સાથે ભરવી પડશે.

6/7
EPFO ના નિયમો અનુસાર, જીવનસાથી (પતિ/પત્ની), બાળકો અને આશ્રિત માતા-પિતાને જ પરિવારના સભ્યો ગણવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પોતાના ભાઈ કે બહેનને નોમિની બનાવવા માંગે છે, તો તેણે 'Having Family' સેક્શનમાં 'No' વિકલ્પ પસંદ કરવો પડશે. આ વિગતો ભરતી વખતે સંપૂર્ણ સચોટતા રાખવી અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન નડે.

7/7
સૌથી મહત્વની વાત એ છે કે માત્ર વિગતો સેવ કરવાથી નોમિનેશન પૂરું થતું નથી. જ્યાં સુધી તમે 'E-Sign' ઓપ્શન પર ક્લિક કરીને તમારા રજિસ્ટર્ડ નંબર કે વર્ચ્યુઅલ ID (VID) દ્વારા OTP વેરિફિકેશન પૂરું નહીં કરો, ત્યાં સુધી આ નોમિનેશન માન્ય ગણાશે નહીં. OTP સબમિટ થતાં જ નવું નોમિનેશન EPFO ના રેકોર્ડમાં ઓફિશિયલી અપડેટ થઈ જશે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Ahmedabad News:અમદાવાદના બાવળા  નજીક લીમેક કંપનીમાં ભીષણ આગ, એક વ્યક્તિનું મૃત્યુ, પ્લાન્ટ બળીને ખાક

પેરાગ્વેમાં તખ્તાપલટ, મહાભિયોગથી દૂર કરાયા રાષ્ટ્રપતિ સૈંટીયાગો, જાણો કેમ કરવામાં આવ્યા નજરકેદ

દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?

Ahmedabad News: દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
Ahmedabad News:દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ

Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

CBSE Exam Date Sheet 2027:  CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?

હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
Ahmedabad News: દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
Ahmedabad News:દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ

Embed widget