શોધખોળ કરો

Home Loan Tips: હોમ લોન લેતા પહેલા આ 5 બાબતો હંમેશા ધ્યાનમાં રાખો, જાણો તેના વિશે

પ્રતિકાત્મક તસવીર

1/6
ઘરનું ઘર એ દરેક વ્યક્તિનું એક સપનું હોય છે. ઘર માટે લોકો પોતાની બચત સાથે હોમ લોન પણ લે છે. જો તમે પણ હોમ લોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તે પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હોમ લોન લેતા પહેલા કેટલીક બાબતો ધ્યાન રાખવી ખૂબ જ જરુરી બની જાય છે.

2/6
હોમ લોન લેતા પહેલા સૌથી મહત્વનું છે કે તમારી આવક કેટલી છે. તમારે હંમેશા તમને મળતા પગાર અનુસાર જ હોમ લોન લેવી જોઈએ. તમારી હોમ લોનનો હપ્તો એટલે કે EMI ક્યારેય તમારી કુલ આવકના 50 ટકાથી વધારે હોવો જોઈએ નહીં. આ સૌથી મહત્વની બાબત માનવામાં આવે છે.

3/6
બેંક હોમ લોન બે પ્રકારના વ્યાજ દર પર આપે છે. એક છે ફ્લોટિંગ રેટ અને બીજું છે ફિક્સ્ડ રેટ. ફ્લોટિંગ રેટમાં હોમ લોનનો વ્યાજ દર RBI દ્વારા નક્કી કરવામાં આવતા રેપો રેટના આધારે નક્કી કરવામાં આવે છે. જો તેમાં ઘટાડો થાય છે તો હોમ લોનના વ્યાજ દર ઘટે છે. જો રેપો રેટ વધે તો લોન પર વ્યાજ વધે છે. ફિક્સ્ડ રેટમાં હોમ લોનનું વ્યાજ સમગ્ર કાર્યકાળ દરમિયાન એક સરખુ જ રહે છે.

4/6
હાલ હોમ લોન લેવા માટે ઘણા વિકલ્પો છે. તમારે ચેક કરવું જોઈએ કે કઈ બેંક તમને સસ્તા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.  આ ઉપરાંત લોન રીપેમેન્ટ કરવાના નિયમો અને શરતો વિશે જાણવું જોઈએ. આ કારણે લોન પરત કરતી વખતે તમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

5/6
હાલમાં હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા સાથે લેવી જોઈએ. તેનાથી એ ફાયદો થશે કે જ્યારે પણ તમારી પાસે વધારાના રૂપિયા હશે, ત્યારે તમે વધારાની રકમની ચૂકવણી કરી સરળતાથી તમારી લોનનો હપ્તો ઘટાડી શકો છો.

6/6
તમારો ક્રેડિટ સ્કોર તપાસો,  તે જેટલો સારો હશે લોન મેળવવી તેટલી સરળ બનશે. તમારી આવક અને જવાબદારીઓના આધારે લોનની રકમનો અંદાજ કાઢો.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Morbi Demi 2 Dam: મોરબીના ડેમી-2 ડેમમાંથી 499 ક્યૂસેક પાણી છોડાયું, 10 ગામોને કરાયા એલર્ટ

US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ

ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય,  8 જિલ્લામાં રેડ એલર્ટ

Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય,  8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન,  11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ

માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી

Embed widget