શોધખોળ કરો
ITR e-verification: ઈન્ક્મ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ જરૂર કરો ઈ-વેરિફિકેશન, જાણો આસાન પ્રોસેસ
ITR Filing: ભારતના કરોડો કરદાતાઓ માટે જુલાઈ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાણાકીય વર્ષ 2022-23 અને આકારણી વર્ષ 2023-24 માટે દંડ વિના ITR ફાઈલ કરવાની છેલ્લી તક 31 જુલાઈ સુધી છે
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/7

આવકવેરા વિભાગ વારંવાર કરદાતાઓને સમયસર ITR ફાઇલ કરવાની સલાહ આપી રહ્યું છે. જો તમે આ કાર્ય પૂર્ણ નથી કર્યું તો આજે જ પૂર્ણ કરો.
2/7

આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા પછી તેનું ઈ-વેરિફિકેશન કરવું પણ ખૂબ જ જરૂરી છે. આ વિના ITR પૂર્ણ માનવામાં આવતું નથી.
Published at : 16 Jul 2023 11:52 AM (IST)
આગળ જુઓ





















