શોધખોળ કરો
Aadhaar Card Scams થી બચાવશે 5 ટિપ્સ, દરેક યૂઝર્સ પાસે હોવી જોઈએ જાણકારી
Aadhaar Card Scams થી બચાવશે 5 ટિપ્સ, દરેક યૂઝર્સ પાસે હોવા જોઈએ જાણકારી
તસવીર સોશિયલ મીડિયા
1/6

તમારા આધાર કાર્ડની ફોટોકોપી બનાવતી વખતે સાવચેત રહો. તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમારા આધારની નકલ દુકાન પર ક્યાંય રહી ન જાય. કોઈ આ નકલનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે કરી શકે છે.
2/6

આધાર કાર્ડ કૌભાંડથી બચવાનો બીજો સરળ રસ્તો એ છે કે તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું. તમારા આધાર કાર્ડને હંમેશા નવા સરનામા અને મોબાઈલ નંબર સાથે અપડેટ રાખો. ઉપરાંત, જો તમે ક્યારેય તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય છે તો તરત જ UIDAIની વેબસાઇટ પર જાઓ અને તેની જાણ કરો.
Published at : 16 Mar 2024 11:03 PM (IST)
આગળ જુઓ





















